________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૭
એના કાર્યાં ને વિચારમાં નુકતેચીની કરનાર આપણે પામર કાણુ ?
અને દોષ દેખનાર તા ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ ઝુએ છે ! ઘુવડને દિવસના રાજા સૂરજ કદી ગમ્યા નથી. એ વીતેલાં કષ્ટાની કહાણી અલ્પ કરું. સારાંશમાં જે જેનુ તે તને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે.
એ પરમ કલ્યાણમૂર્તિ, મહાન યાગી, સમાજ, દેશ ને ધર્મના સાચા હિતસ્વી ચેાગનિષ્ઠ સૂરિરાજના ભક્તોને આ પ્રસગે એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગે વચ્ચે તેજોદ્વેષ જાગ્યા છે : અગ-ઉપાંગેા દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીછાંને મેર ગમતા નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્ત ભેને પેાલા ને જમીનઢોસ્ત કરવાના પ્રયત્ના પૂરાશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન બનીએ તે સૌને સત્બુદ્ધિ વાંછીએ.
અગત થઈ ને અંતરના ઘા કરનાર પર ભાવ-યાની દૃષ્ટિ રાખી,ટૂ'કમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત આલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દોમાં ફરી કહીએ છીએ,
ચેો સારા અભિમુખ રહી, શસ્ત્રને ઘાવ મારે, પેાતાના થઈ હૃદય હતા, તે મળે ના જ કવારે, ’
પ્રાન્તે આ ગ્રંથપ્રકાશનમાં હુારા હાથ રળિયામણા અન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુના આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું.
ગુરુચરણાપાસક સ`ઘસેવક મુનિ દુલ ભસાગર ગણિ
For Private And Personal Use Only