Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 7
________________ પ્રાચીન કાળમાં એવા ઘણુ યોગીઓ થઈ ગયા છે જેઓ ફળા હારને સૌથી ઉત્તમ માની, તેના ઉપરજ પિતાને ગુજારે કરતા, અને તંદુરસ્ત રહી દીર્ધાયુષ ભગવતા હતા. હાલમાં એવા ચેકસ જાતના દરદીઓને માંસ આપવા કરતાં હલકે ખોરાક આપે છે એમ કરવામાં ડેકટરની નેમ એવી છે કે તેવા દરદીઓ આવા હલકા ખોરાકથી પોતાની ગએલી તંદુરસ્તી ઘણું કરીને પુન:પ્રાપ્ત કરી શકે. શાકભાજી અને લીલી સરકારી જેને કહે છે, તે મનુષ્યના. ખેરાકમાં અચ્છે અને હલકે ખેરાક છે. કેમકે આવી તરકારી જોઈતા પ્રમાણમાં ન ખાવાથી ડોકટરી વિદ્યા પ્રમાણે સ્કર્વી નામને રક્તવિકૃતિને રોગ થવાને સંભવ છે. આથી માંસાહારી મનુષ્યો પિોતે જ જોઈ શકશે કે દુ:ખના બીજ હમે પિતેજ રોપી તેના ફળ ચાખીએ છીએ ને દેખીતી આંખે આંધળાં, ને કાન છતે બહેરા બની જાણી જોઈ ખાડામાં પડી મૃત્યુ નીપજાવીએ છીએ. છેવટે હું વાચકથી એટલુંજ માંગી લઈશ કે આ ચોપડી જેવા ઉત્સાહથી પ્રગટ થઇ છે તેમ વાંચકવર્ગ પણ આ પુસ્તક ખરીદી બીજી વેળા એવીજ ચોપડી બહાર પાડવા ઘટતો મદદ કરશે એવી મને આશા છે. ચેપડી પ્રસિધ્ધ કરવાની મારી આ પહેલ વહેલીજ કેશીષ છે માટે કાંઈ ભૂલચૂક થઈ હોય તો તે માટે હું વાંચકની માફી ચાહું છું મુંબઇની શ્રી જીવદયા મંડળી અને તેના દયાળુ પ્રમુખ શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી કે જેઓએ, મારા આ લેખને માંસાહારના નિષેધમાં મદદરૂપ થાય તેવા હેતુથી, મંડળી તરફથી પ્રસિધ્ધ કરવા કૃપા કરી છે, તે માટે હું તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને એટલું જ ઈચ્છું છું કે આ લેખ છપાવવામાં તેમને હેતુ પ્રભુ પાર પાડે. પ્રભુ સર્વેને સદ્ બુધિ બક્ષે. તથાસ્તુ. બાર્યા સ્ટ્રીટ. તમારી શુભેચ્છક બહેન, નવસારી તા. ૧-૨-૨૪ મીસ પીલાં ભીખાજી મકાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64