Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦ નુકસાન કારક છે, માટે વનસ્પતિને અહાર કરવા જોઈએ.. આ ઉપરાંત મોંઘુ મળવાને સખએ કામમાં ગરિમા ઘણી વધી જાય છે. પણ તે દૂર કરવાના, અસતાષ દૂર કરવાના, ને સાદી ને તનદસ્ત જીદગી ગાળવાના અખત્રો એજ છે કે વનસપતિના અહાર કરી, માંસ જેમ બને તેમ છેવુ. અત્રે એક સવાલ ઉઠેછે કે ત્યારે સાદોને સુત્રા ખારાક કયા? તીખી તમતમાટી વાનીઓ કે જાનવરનું માંસ, ને પક્ષીના શિકાર યા માંછલાં, સાદા ખેારાકની ગણત્રીમાં માવી શકે નહિ, કારણ આ વાણીએ ગુસ્સા ઉત્પન્ન કરનાર, નિતી. બગાડનાર, સુસ્તી આપનાર, ને દ્વેષભાવ ઉત્પન્ન કરનાર છે. સાદા ખારાકથી કેટલા અમૂલ્ય ફાયદા થાય છે; તે માટે એજ અભ્યાસના એક માણસ નીચે મુજબ જણાવે છે. શરીરને થતા ફાયદા. તનદરાત દેખાવ. કલીન ચાંમડી, સાફ્ આંખ, ટટાર ચાલવાની ઢબ, વધારે સહન શકિત,ને થાક થાડા, સાફ લેાહીનુ નિયમિત ક્રરવુ, દરદોથી મુકતી મેળવવી, સઘળી ખાખતમાં ચપળતા, હુણ્યારી, ઝડપી નજર, કાંન, માંખ, મગજ, ને હાથતું. સંપથી કાર્ય કરવું. મનશકિતને થતા ફાયદા. યાદદાસ્તનું વધવું, વિચાર શક્તિનું નીયમીતપણું, આલવામાં સફ્રાઇ, વિચાર દર્શાવવામાં ખુલાસા, અવલાકન શક્તિનું વધવું, કલ્પના શકિતનું વધવુ, થાક વિના અભ્યાસ કરવા, ધીરજ ને શાંતી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64