Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 39
________________ - ૩ર મેંની મઝા છેડશો, તે બીજી ઘણુ મઝા ભેગવવાને (તમે) શક્તિમાન થશે.” માંસ ને માછલી એ ખોરાક શરીરને તાવી કાઢે છે. કારણ તેમાં આમેજ થયેલાં બીજાં તો શરીરને ઘણું નુકશાન કારક છે. એ ખેરાક જે વધારે પ્રમાણમાં ખાવામાં આવ્યો હોય તે, તે, તે મનુષ્યને ભયંકર દરદ પર નોખી દઈ બિમારી ભગવાવે છે. અને આજ કારણેને લીધે ડોકટ માંસને મછીને ખોરાક તદ્દન છેડી દેવા ફરમાવે છે. એક અનુભવી લેખક એ માટે કહે છે કે- “હાલના રસાયણ શાસ્ત્ર મુજબ માંસને ખેરાક માત્ર પ્રેટેડ, ચરબી, ગરમ પાણીને ખારા પાણીના સાખાનો બનેલો છે, એટલું જ નહિ પણ બીજું તત્વ તે જે આપણા લેહીમાં એકઠું થઈ નુકસાનકારક નીવડે છે, એમ રસાયણ શાસ્ત્રી જ્યારે સઘળાં તો છુટાં કરે છે, ત્યારે જણાવે છે. માંસ સાથે આપણે જાનવરના માંસની સાથે કચરે ( “waste-products ”) પણ શરીરમાં લઈએ છીએ” ઉપલા લેખ પરથી સમજાશે કે માંસ ખાવું, એ ગાયા આપણે હાથે કરી દુઃખનું બીજ ઉત્પન્ન કરવા જેવું છે. માટે એ ખેરાક જેઓ હંમેશ ખાતા હોય, તેઓએ આ લેખથી એકદમ છોડી દેવું જોઈએ નહિ; કારણ એકાએક છોડવાથી નબાઈ બહુ થઈ જાય છે. જેઓએ એ બદી છેડીજ દેવી હય, તેઓએ ધીમે એકેક બબ્બે દિવસનાં આચાં નાખતાં નાંખતાં એક બે વર્ષે સદન્તર છોડી દેવું. આપણા મગજમાં ચોકકસ પ્રમાણમાં સફરસ નામને તd હવે જઈએ, કારણ આ તત્વના આધાર8 અહી સારી ખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64