Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 50
________________ “The early village Cock Hath twice done salutation to the morn" એક દહાડે ગયો મર્દ શત્રુઓની શોધમાં નીકળે. માર્ગમાં તેણે એક સાંપને મરઘીને ડંખ મારતા જે, પણ એક મરશે તેની સામે થઈ તે મરઘીને બચાવ કરતે હતે. પાદશાહ ગામદ મરઘાની ચાલથી ખુશી થયે, ને સાંપને મારી નાખ્યો. આ પછી તેણે થોડા અનાજના દાણા નીચે નાખ્યા, જે પોતે ન ખાતાં મરઘીને તેણે ખવાડયા” આ ઉપરથી તેણે માન્યું કે જાનવરે ને પક્ષીઓ દયાને ગુણ ધરાવે છે.” | Dr. Seiger પિતાની એક ચેપડીમાં મરઘા વિષે લખતાં જણાવે છે. કે –“Watchfulness and early rising are reputed a great virtue by the Mazda Worshippers. In it they were aided by the cock, which at early dawn awakens sleepers br his crowing. For this. reason he is so highly praised and even held sacred in the Avesta." ગામના દાખલાથી આપણે પ્રાણુઓના સ્વભાવ પણ સમજી શકીએ છીએ, જે ઉપરથી માનવાને કારણું મળે છે. કે પ્રાણીઓ પણ માણસ જેવાં છે. જુદાં જુદાં પ્રાણીઓ જાતજાતના સ્વભાવ ધરાવે છે, જેમાં કીડી કરકસર, મરશે દયાળુ, આખલ જોરાવર, કેયલ સ્વાથી, કબુતર નિરદેશ બિલાડી ઘાતકી, કુતરે વફાદાર, મધમાખી ઉદ્યોગી, ચાચીડીGઅંધાપ, ગધેડે મુખ, રીંછહેવાનીયત તરીકે જાણીતાં હવે પ્રાણીઓ ગમે તેવાં હોય, પણ મનુષ્યની તે ફરજ છે કે તેના તરફ દયા બતાવવી, ને તેને બાળ માફક ચાહવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64