Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 56
________________ પક્ષીઓ એક શાંત ઘરને જાગૃત બનાવે છે, ને બાળક માફક ગડબડ કરી વસ્તી કરે છે. ત્યારે શું આવા ઉપયોગી જાનદાર પેદાશને મારી નાખવાં, ને ગેરઇન્સાફ ચલાવ? ઉલટું આપણે તે તેને ઉપકાર માનવો જોઈએ કે, તેઓ આપણા રક્ષણ અર્થે પેદાં થયેલાં છે. ટૂંકમાં તેમનાથીજ આપણી આ જીદંગી છે, ને તે માટે અવક્તા ભાષા સાક્ષી પુરે છે ઈથા આત્ યજમઈદે, ગેઉશ ઉ નેમચા, મ્યા અહકેગ આયાત્ ઉરૂને વસુક નામયા; ચેઈના જીન્તી યુએઈઝીયસ્યા; તેઓ એચા, અએઈખે આ અંહ:હેન અર્થ– “...એ પ્રમાણે આ જગાએ આ દુનીઆના જાહેરને, અને બનાવનારને, હમારા તેમજ પશુઓના રવાનને હમે યાદ કર્યો છીએ. જે આપણને માટે જીવવા ઈચ્છે છે. જેઓને માટે તેઓ, અને તેઓને માટે જેઓ છે” (અવસ્તાના હરે) મનુષ્યને જેમ તેને જીવ વાહલે છે, તેમ જનાવરોને બી તેમને જીવ પ્રિય છે. જ્યારે એક ગેસ્પંદને કતલખાનામાં લઈ જાય છે, ત્યારે તમે તે દેખાવ જે છે? તે તેમાં જવા કેટલી આનાકાની કરે છે? એ તમે માંસ ખાનારાં કયાંથી જાણી આ ખ્યાલ એક દયાળુ માણસને ખરે જ દલગીરીમાં ગરકાવ કરી નાખે એવે છે! મનુષ્યની ભુખ મટાડવા તે મહાજ્ઞાની ઈશ્વરે હજારે જાતના અનાજ પેદા કર્યા છે, તરેહ તરેહની સરકારી ઓ બનાવી છે, હક પ્રકારની ફળફળાદી ઉગાડી છે, જાત જાતને મે ઉત્પન્ન કર્યો છે, છતાં શું હજી આટલે ખેરાક તમારા પેટનાં ભરણ અર્થે ઓછો છે કે બિચારાં ગેસ્પંદને મારી નાખીને તેને જ ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64