Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 57
________________ ૫૦ 4 ખાવા ? શું આટલા બધા ખારાના જથ્થા કમી છે કે જે માટે વધુમાં ગાય ગેાસ્પદાનો જીવ લેવા ? જેએ માંસ ન ખાતાં હોય તેમને ઉત્તેજન આપવું જોઇએ. આપણા કુટુંબ કબીલામાં જેઓ માંસ ખાતાં ન હોય તે માટે આપણે રાજી થવું જોઇએ ! ૬નીમામાં એક એવામી વખત આવવાના છે, જે વેળા તેમામ પ્રજા માંસથી પરહેજ રહેશે, અને તે માટે બહુમન ચતમાં જણાવે છે કેઃ તમામ જેહાંન હારમજદના માર્ગ ઉપર ચાલશે, તે વેળા સૈક્ત તથા બુઢાપા નહિ, ને ઇનસાન ફૅસ્તાં જેવાં પરહેજગાર થશે. જે તે વખતે જીવતાં હશે, તે સઘળાં માસ ખાવું છેડી દેશે, ને હાશે દર મહિના વખતથી કાઇ પણ આદમી ગાસ્પદાને કતલ કરશે નહિ, ને ખાશે પણ નહિ. અને સવે દુધના ખારાક પર રહેશે. ત્યાર બાદ મેવા ને લકુલ ખાઇ પેટ ભરશે. ત્યાર બાદ તેખી છેાડી દેશે, ને પાણી ઉપરજ થવો, છેવટે તે પણ ત્યાગ કરશેને સર્વ સ્વર્ગની માફક ક્રુશે.” આ ઉપરથી પ્રત્યેક મનુષ્ય સમજી શકશે કે માંસ ન ખાવાથી આપણી બુદ્ધિ તેમજ નેક વિચાર ખીલવાનું શુભ મુરત થાયછે. પણ નહિ કે કેટલાક અવિચારી તથા હુસ્યારમાં ખપતા મરદાના મત મુજબ ભેજુ ખસી જઇ તનદરૂસ્તી બગડે ! લાંબા વખતથી આ ખુરી ડેવના સખમે લહેજતથી ખાતાં આવ્યા તે માંસ તમે ભલે ખાઓ, હું કાઇનેખી મારી કુટીને મુસલમાન કરવા ઇચ્છતી નથી, પણ એટલું યાદ રાખો કે તમેા તમારા હકમાં ગેરલાભજ કરી છે. જે માંસ ખાતાં ન હોય, તેમની તકરારા તથા લાગણીઓ જાણ્યા વગર ગમે તે ભાંડવું એ અકકલવાનનું કામ નથી. પણ તમારૂ નામ અત્રે માંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64