Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 62
________________ ભય'કર બિમારીથી બચવાના ઉપાય પારસી હેનેાને ખુશ ખમર. ભયકર રાગો પેદા કરનાર માંસના ખારાક લેવા હવે જરૂર નથી. કેમ કે અન્નફળ શાકને ખારાક બનાવવાની સરળ રીતેા ભાગ ૧ લેા. લેખકઃ- જયન્તિલાલ નારદલાલ માન્કર, એ પુસ્તક સારી અને સમજાય તેવી ભાષામાં તૈયાર છે હંમેશ ઉપયાગની ૭૮ વાનીઓની સમજ સાથે તેને પકવવાની રીત તેમજ ખાવાની રીતની પુરતી વિગત આપવામાં આવી છે તન્દુરસ્તી જાળવવાના ૨૦ નિયમેા ના સમાવેશ કરવામાં આવ્યા છે. તેની મદદથી ઘણાએ માંસાહારથી મુકત થાય છે. માત્ર જાહેર પ્રજાના લાભાર્થે જીજ. કીમત૦-૪-૦ સામટી નકલા ખરીદનારને સારૂં કમીશન. લખા:- મુંબઇની શ્રી જીવદયા મંડળી ૩૦૯. સરાફ અજાર મુ`બઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64