________________
૪૭
ધર્મના સીદ્ધાન્ત પણ જે રદ કરી ફિલસુફીથી સમજીએ તે માંસ ખાવાના અનેક દુઃખી કારણે તમને જણાશે. દલપતરામ કવિએ જણાવ્યુ છે કે જુના રિવાજો સારા છે, ને નવા નઠારા છે, અથવા તે નવા સારા છે, ને જુના નઠારા છે, એમ નથી માનવાનું; પણ તમને જે ગ્ય લાગે તે પ્રમાણે વર્તવું. અને આ જ કારણથી માંસ કે મછી યા ઈડાં, ખોરાક તરીકે નહિ લેવાની મેં આ ઘટતી સલાહ આપી છે. કુદરતે જે પ્રાણી પેદા કર્યા છે. તેને પણે ભાગ આપણને (મનુષ્યોને) ઉપયોગી છે. માટે તેવાં ઉપયેગી પ્રાણીની કતલ નહિ કરાવવી એ એક ઈનસાનની ફરજ છે. સર્વેએ પિતાની શકિત મુજબ શેડાં ઘણાં જીવ બચાવવાની કોશીષ કરવી જ જોઈએ.
જગમાં ઉમદામાં ઉમદું ને વફાદાર પ્રાણુ જો તમે જોશે તે માત્ર તે કુતરે છે. તેની વફાદારીના ઘણા દાખલા મારી નાની નજરમાં જાગૃત છે. એક માણસને કુતર પાળવાની ઘણી ઉલટ હતી, જેથી તેણે એક કુતરાને પાજે. રાબેતા મુજબ તે કુતરો તેના શેઠ વિના આવ્યો, તે જોઈ ઘરનાં
અજાયબ થયાં, પણ તે કુતરાંએ આવતાની વારમાં એક . માણસનું લુગડું ધરી ખેંચવા માડ્યુંપણ તે કંઈ સમયે નહિ, છેવટે તેને સમજાયું કે તે કંઈ માગે છે, જેથી તે કુતરા પાછળ ગયે જ્યાં કુતરે ઉભો રહ્યો. આ પછી તે કુતરાએ એક ઠંડા પાણીથી બંધાયેલા પત્થરરૂપી બરફ તરફ નજર કરી, આ હાલમાં મલ્યો. આવી રીતે કુતરાએ પિતાના શેઠને જીવ બચાવ્યું.
ઘોડે એ પણ એક સુંદર પ્રાણું છે; એ પણ શેઠ તરફ નિમકહલાલી માટે કંઈ ઓછો પ્રખ્યાત નથી! તેની નિમકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com