Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 46
________________ ૩૯ અધર્મનુ મુળ કારણ મેં આગલ જણાવ્યું તેમ ક્રુરતા છે. જો એ અદી નાશ થાય તા સર્વે જગત્ આખાદને સુખી થાય! જીભના ગુલામ બની પોતાના સ્વાર્થ ખેચવા એક ચાલતાં ફાં નિરદોષખાળ જેવાં રમતાં-કુદતાં ગાષદને છરીથી, છવાથી કપાવી છેવટે ખાઇ જવું એ પક્ષી જાનવરે તરફ કેટલા ગેરઇન્સાક્! આ અવનિમાં તમે સ્વતંત્ર છુટાપણુ ભગવા છે, તેવું છુટ્ટાપણું જાનવરેાને પક્ષીઓને આપે! કારણ ‘ક્રૂ તે ચરે અને ખાંધ્યાં ભૂખે મરે '! ઘરમાં તમારી સાથે કાઇ ખીજે છે કે મારે છે, યા ઘરમાંથી બહાર કાઢી મૂકે છે, કે કવચીત્ તમને તાવ આવે છે, યા કચીત્ તમારૂ છુટાપણું કેાઇ છીનવી લેતુ' હાય, તે થ્રુ તમે તે વેળા મુંગા પડી રહેશે ? તમા તરત તેની સાથ લડવા કે સરકાર દરખારે ચઢી ઇન્સાફ માંગશે ! ત્યારે તમારાજ અપવાહ લઈ ખ્યાલ કરે કે તમે પેાતેજ ગાયગેાસ્પદ ને જીવજંતુ, તેમજ પશુ પંખીડાને ઇજા કરા, ત્યારે તેમના ઇન્સાફ કાણુ કરશે ? કારણ તે બિચારાં વાચા વિનાના છે. એટલે તમારી સાથે કેમ લડી-વઢી શકે ? પણ શું નિર્દોષ જનાવરા પડયાં, તેથી તેમની ભલાઈના ગેર ઉપયેગ કરી ‘નખલી હાકમા, રૈયત જોરાવર' ની કહેતી મુજબ તેને કાપી નાખવાની મુર્ખાઇ કરશા ?-દ્ધિ નહિ. માટે માંસ ખા નહિ, ને બીજાને ખવાડા નહિ. જ્યાં પણ તમે પ્રાણીને કે જાનવરોને દુઃખથી પિડાતાં જીએ, ઇન્સાનના જુલમ તળે કચડાતાં જુઓ, ત્યાં તરત દોડી જાઓ, ને જેટલા જીવા બચાવી શકાય, તેટલાં ખચાવી પરમાત્માને મલવાના માર્ગ કાંટાથી નિરાળા કરેા કારણ તે ઈંશ્વરનાંજ પેદાં કરેલાં પ્રાણી છે, જેથી તે તેમને ખી જીવવા જોવા રાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64