Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 38
________________ ૩૧ નિતીમાં થતા ફાયદા. કેવી રીતે ગુનાહુને મદ કાં થાય છે, તે ઉપર જ્યારે બહુ તપાસ ચલાવુંછું, ત્યારે માલમ પડે છે. દાખલા તરીકે વધારે ને વધારે માલમ પડે છે કે એનું મુળ કારણ ખારાક છે, આ ખાખતા નિતી વિષે ભાષણ ને વાએજ કરનારાઓ ધ્યાનમાં લેતા નથી. સાદા ખારાક માપણી નીતીને સુધારે છે, તે ઘણું કરીને જેખી કાંઇ સદ્ગુણા હાય તે તરફ આપણી મનની વલણ લઈ જાય છે. હું માનતા નથી, હું માની સકતાજ નથી કે જો ખરેખર તદુંરસ્તી ભરેલી સ્થિતિમાં હાય, તે માદમ જાતની ખાસયત ઘણું કરી મદ્દ હાય !” ઉપલેા લખનાર E. H. Miles, M. A. પેાતાની મા પ્રીલસુી જણાવે છે; ને વધુમાં જણાવે છે કે- “Leave the pleasure of palate and you shall have pleasure in many other things'' જેઆ માં સ્વાદને ખાતર રાજ માંસ મછી ખાય છે, તેઓ દુઃખ દરદથી પિડાય છે. કેટલાકો લેાહીના બગાડથી થતાં દરદો, રૂમેટીએમ, ને દાજથી શરીરને તાવી કાઢે છે. ડોક્ટરોના મત પ્રમાણે દરદીનુ મુખ્ય કારણુ માંસ મછી છે, જે આદમીના માંના ચટકા વધે છે, તે તનદરૂસ્તી મેળવવાને આશાવત છે. માટે જેએને સુખી થવું ડાય, તેઓએ માંના ચટકાથી, ને જીભના સ્વાદથી, દુર રહેવું, અને તાજ આપણે આગળ જણાવેલા લેખકના મતને મળતા થઇશુ કે જો તમા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64