________________
૧-ધર્મ શાસ્ત્રમાં ગમે તેટલી વાતે, ગમે તે લખી હોય
તે મનુષ્ય સ્વીકારવીજ, કારણ ડાહ્યા ને જ્ઞાની પુરૂએ
જે કાંઈ કર્યું છે, એ લેકના કલ્યાણ અર્થે જ છે. ૨–ધર્મ શાસ્ત્રમાં ગમે તે વાત લખી હેય, પણ જે વાત પાંચ ડાહ્યા યા જ્ઞાની માણસોએ સ્વીકારી નહિ હોય, તે વાત માન્ય ન રાખવી. 3–ધર્મ શાસ્ત્રમાં સઘળું સાચુજ હેય, ને પાંચ ડાહ્યા વિદ્વાનોએ તે સ્વીકારીબી હોય, છતાં, તે સ્વીકારવી. નહિ, કારણ ઈશ્વરે તમે સર્વેને અક્કલ આપી છે, જે અક્કલને સદ્ ઉપયોગ કરી તમને જે માર્ગ યોગ્ય સુઝે તે પ્રમાણે ચાલે. અત્રે વાંચક જોઈ શકશે કે, એ જગમાં તે કોણ મુખ હોય જે હાથે કરીને ખાડામાં પડે! મગર જે તમને કઈ અમુક રૂપીઆ આપવા કહે છતાં તમે તે ખાડામાં કે કુવામાં પડશે? ખરેજ નહિંજ ત્યારે તમે આપણું બાબમાં બી તેમજ માને કે એક બીન તકસીર વાર ગરીબ પ્રાણુને શા માટે લોકના કહેવા પ્રમાણે તેમને કાપી ખાઈ જવું ? શું એ પ્રાણીના બદલે તમને વગર દોષે આવી રીતે ફાંસીએ ચઢાવે તે તમે મુંગે મેએ બેસી રહેશે? જો આ ખ્યાલ નજર સનમુખ ચિતરવામાં આવે તે કંઈક દરજે તમે દયા જોઈ શકશે!
માસ ખાવાને ચેસ્ટ કેણે લગાડ, તે બાબે ખરૂં તે કેઈજ કહી શકતુ નથી. પણ હું હિંમતથી આજે તે જગ • હેર કરૂણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com