Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 26
________________ “ભલી મનશનીવાળા બહમન અમશાસ્પદ સાથે હમાજેર હજે જે સુલેહ પાથરનાર ને મહેબત પાથરનાર છે, ને જે ભલી પેદાશમાં સર્વેમાં ચઢિઆવે છે, અહુરમજદની આપેલી જાતી અકલને અહુરમજદે આપેલા કાનથી સાંભળેલી અક્કલ તેનાથી છે. જે કે ધણથી તેમને (ગાય ગેસ્પંદને) જીવવું ને બરદાસ તેમજ પરવેશ મળે તેઓ ગેતીમાં ઘણુક પિશાકમાં (થાય છે) ને ઘણે પિશાક (તેઓના શરીરને ઢાંકે) છે.” ગાય-સ્પદેનું રક્ષણ કરવું, તેઓને પુરતે ખોરાક આપ, અતિશય ઠંડીની વેળા તેમની જોઇતી સંભાળ લેવી; તેમનાથી ઘાતકી રીતે કામ લેવું નહિ, ગરમીની મોસમમાં તેમના વાળ કાપી કઢાવવા, ને માસામાં કપડાંથી તેમનું બદન ઢાંકવું એ એક ઇનસાનની ફરજજ છે. એમાં તેમની પર ઉપકાર કરવા જેવું તે કશું નથી! માંસ નહિ ખાય એવી કેમ એક હિંદમાં જે તમે જોશે તે તે માત્ર “હિંદુ” જ છે, નાનપણથી જ એ કેમ માંસની વિરૂદ્ધ છે; ને તેજ વિરૂદ્ધતાએ આજે હિંદુજ ભાઈ બધામાં દયા ઉત્પન્ન કરી “જીવદયા” નામે એક મંડલી ઉભી કરી હજારોની સંખ્યામાં ઘેટાં બકરાંના ભાગે અપાતા બચાવ્યા છે! ઈશ્વર સર્વેને નેક અક્કલ બક્ષે ! હિંદુ કામ માટે તો માસ માટે કંઈજ કહેવાનું નથી! જેને કંઈ કહેવાનું છે, તે બીજી આલમ છે. પારસીઓ કહે છે કે અમારા ધર્મમાં માંસ ખાવાની પરવાનગી છે. ચાલે આપણે તે માન્ય રાખીએ; પણ આ બાજુ આવતા ભાષાની સગી બેન સંસ્કૃત ભાષાને જતી મુકવી જોઈએ નહિ. કારણ થી સેફીકલ સોસાયટીના પ્રમુખ કર્નલ આલકટે જે દિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64