Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 25
________________ ૧૮ કે બીજા એવાંજ ગંભીર પ્રસંગ વેળા તેમને ઘટતે બચાવ થઈ રા. વળી તેમને ઠંડીથી બચાવવા કેટલાંક વિકાળ પ્રાણુઓની લાસના ચામડાં કાઢી પણ શરીર ઉપર નાખ્યાં એટલે ગેય જમશેદ તે તેમને બાપ, ને તે નિરદેષ ગેસ્પદ તે તેનાં બાળ જેવાં થઈ પડ્યાં. થોડા વખતમાં પ્રાણ જેવાં વાસા વિનાના જાનવરે પણ તેની સાથે પલટાઈ ગયાં, ને આ રીતે તેઓ એ શાહના વખત દરમીઆનું સુખ ચેનમાં હતાં. ભલે આજે જગતમાં સુધારો થયે; પણ કે હવે હિમ્મુતથી એમ કહેવા બંડ ઉઠાવશે નહિ કે, આ વાત જુઠ્ઠી છે; કારણ એવા પુરાવા “શાહનામા' ની અંદર મેજુદ છે. ઈરાની તખ્ત પર શાહ જમશેદ અગાઉ ઘણું રાજાઓ થઈ ગયા, જેઓ અલબત માંસ ન હોતા ખાતા, પણ તેઓ એ સજા માફક તેમની મદારત કરતા હતા નહિ. એટલે શાહ જમશેદને ઘણું લેકે વનને રાજા યાને પ્રાણીઓને બાપ નામે ઓળખતા હતા. કારણ શાહ જમશેદેજ સ્પદની પરવશી કરવાનું પહેલ વહેલું કામ શરૂ કર્યું હતું. ઉપરાંત તેજ તેમની બેલી જાણતો ને તેજ તેમની સાથે વાત કરી શકો, ને તેમના વિચાર સઘળા જાણવા પામતે ! એમ કહેવાય છે કે એ રાજાએ ગેસ્પદેને ઘણું સારી રીતે કેળવ્યાં હતાં, શાહનામાની અંદર જણાવે છે કે- જયારે દરબાર ભરવાને ટાઈમ થતું, ત્યારે સઘળા ગાય-ગાસ્પદના ટેળાં પોતાના દરા પ્રમાણે હારમાં ગોઠવાઈ જતાં, ને જ્યારે સભા બરખાસ્ત થતી, ત્યારે શાહ ફરતાં. માત્ર આ શાહ જમશેદનેજ દૃષ્ટાંત આપણને ગાય-ગેસ્પદીની ખરી પરવશીને ખ્યાલ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64