Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 34
________________ ૨૭ ખેરાક એ આપણું જીંદગી ને તંદુરસ્તી સાચવવાનું એક ઉપગી સાધન છે. કારણ ખોરાકથીજ તંદુરસ્તી રહે છે. ખોરાથીજ આપણે ઉધરભવ થાય છે, ખેરાકથીજ તન ને મનની શક્તિ વધે છે. ખેરાથી જ આપણે સ્વભાવ ઉતપન્ન થાય છે, ખોરાક ગ્ય ખાવાથી તંદુરસ્તી રહે છે, ને તેના નિયમ તાડવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, સારે ખેરાક આપણને સ્વર્ગ દેખાડે છે, ને બ૬ ખેરાક નરકનો માર્ગ દેખાડે છે. કારણ સારા ખેરાથી સ્વભાવ ઠડે ને આનંદી રહે છે, ને માસના ખેરાકથી સ્વભાવ ગુસ્સાવાળો ને ચીરડાઉ બને છે. ખોરાક જેમ શરીર પર અસર કરે છે, તેમ સ્વભાવ પરબી કરે છે. જુદીજુદી જાતના ખોરાક ખાવાથી જુદા જુદા સ્વભાવ પણ રચાય છે. દાખલા તરીકે હિંદુઓ માંસને ખોરાક નથી ખાતા, જેથી તેમને સ્વભાવ ગુસ્સાવાળો હેતું નથી, ને સહેલાઇથી ઉશકેરાઈ જતા નથી. જ્યારે આ બાજુ પશ્ચીમ દેશના જલદી ગુસ્સે થઈ જાય છે. હવે તેજ પ્રમાણે જન જનાવરમાં બી છે. વાધ નિત્ય લેહીને માંસને ખેરાક ખાય છે. જેથી તેને સ્વભાવ બહુ વિકાળ છે. જ્યારે હાથી નરમ સ્વભાવને યાને માયાળુ છે, કારણ તેને ખેરાક વનસપતિ છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાઈ શકશે કે માંસ ખાનારાઓ ધણે ભાગે જુસ્સાવાળા હોય છે, ને વનસપતિ રાક ખાનારાં નિત્ય ઠંડા ને શાંત સ્વભાવના હોય છે. ને તેઓ પોતાનું કામ શાંતિથી કરે છે. વળી માંસ ખાનારાઓ જલદી થાકી જાય છે, જ્યારે નહિ ખાનારાને થાક જલદી ચઢતી નથી. શરીરના બંધારણના અભ્યાસીઓ કબુલ કરે છે કે, ખેરાક દરેક માણસ પર વિષેશ અસર કરે છે. આપણા વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64