Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 23
________________ સર્વે વાંચક વર્ગને રેશન હશે કે ઇરાની તખ્ત પર શાહ જમરાદે પછી ઝેઆિક નામે એક જુલમી રાજા અસલ ઈરાનમાં થઈ ગયે હતે. એક વેળા એ રાજ જ્યારે બાળઅવસ્થામાં હતું, ત્યારે એક બદખલ્લની માણસ તેની નજદીક આવ્યે હતા જેણે તેનાં મનમાં પોતાના બુરા વિચારે કતવ્યા હતા. જયારે એ આક બાદશાહ બન્યું, ત્યારે એ બુરા માણસને તેણે પિતાના બબરચી તરીકે બનાવ્યું હતું. આ ગુઆને બદ ખસલની માણસે (બબરચીએ) એક દિને તે રાજાનું મન હરિ લેવા બળદ, મરધા, કબુતર વગેરે કાપી તેનું ભેજન છે આક આગળ પીરસ્યું. જે ખાઈ તે એટલે બધે રાજી થયે કે, તેણે તેને ઈનામ આપવાનો નિશ્ચય કર્યો કારણ આજ સુધીમાં તેણે એક સ્થળે આવું ભેજન ખાધું હતું નહિ. ઈનામના બદલા તરીકે તે હરેમને એવું માગ્યું કે તેને કીસ બે ખભા પર લેવાદેવી ને અલબત તેમ થયું, પણ તેમ કરવામાં શું થયું કે તે બન્ને ખભા પર સાપ નીકલી આવ્યા, જે તેને હેરાનગતી આપવા લાગ્યા; જેને ઊપાય તે બુરા ખબર ચીજ વૈદક તરીક એ બતાવ્યા કે–તારી રૈયતના બે મા સના ભેજાં એ સાંપને ખવાડે તેતે શાંત પડ્યા રહે. આથી રાજાએ બિચારાં બબ્બે માણસોની કતલ કરાવી પિતાને સ્વાર્થ સાધતે હતે. ને હજારે આશાવત જીવડાએ તેના જીવલેણ ભેગા થઈ પડતા હતા. - જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી કે આકના રાજ્ય આગમચ સુધી માંસ ખાવાનું કઈ જાણતુ હતું નહિ અને હજી જાણતે પણ નહિ, કારણ એ બદખસ્ટની હરમનના વિચારથી ભેલવાઈ જઈ જીભને રાજી રાખવાના હેતુથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64