Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 27
________________ ૨e મોવી જોઈએ તો પણ અલાએ એક ભાષણ આપ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે અગસ્તાની મુળ ચાવી વેદ ભાષામાં છે, જેને અભ્યાસ કરવાથી અવસ્તાની સારી રીતે સમજણ પડે છે. આજે પણ આપણે જોઈશું તે અવસ્તાની ભાષામાં કેટલાક સંસકૃતના શબ્દો પણ સમાઈ ગયા છે. માટે પારસી કેમે પોતાની સ્વ-ભાષા ગુમાવવાથી સંસ્કૃત પણ ગુમાવવી જોઈએ. નહિ કયાં અનસ્તાના થોડાં પાનાં આપણી જ બાબરના ગુમાઈ ગયાં! પણ આપણે તેથી ડરવાનું નથી. હાલમાં જીવની સંસ્કૃત ભાષા, તેને ખુલાસે આપણને આપશે. હિંદુઓ પિતાના શાસ્ત્ર મુજબ ચાર યુગ માને છે – સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, ને કળિયુગ! શાસ્ત્ર મુણરા પનીષદના બીજા ખંડના પહેલા લેકમાં કહે છે કે – - આ પણ ખરૂં છે, દાનાએ મંત્રમાં, જે ક્રિયા જોઈ તે ત્રેતાયુગમાં ઘણું કરીને ફેલાવી” એટલે અત્રે આપણે જોઈ શકશું કે જે બાબદ અગાઉ બને છે, તે ભવિષ્ય માટે બીજાને માટે કાયમ રહે છે, માટે સહેલ રસ્તો એ જ છે કે હાલના જમાનામાં દસ્ત પ્રત્યેક બદી બાળી નાખવી, કારણ મોથી બેલાયેલી વાણીઓ ભવિષ્યમાં કાર્યરૂપે બહાર પડે છે, હિંદુ કરતાં પારસી કોમમાં વધુ બદી માંસ સંબંધી એ જેવામાં આવે છે કે અમુક સારા દિવસે, યા માનતા બાધાની વેળા, તેમજ અમુક તહેવારને પ્રસંગે બકરાંને ભેગ લે છે. આ બાબત ખરેજ અફસેસ કારક છે; ને તે દૂર થવી જ જોઈએ. એક માણસના સુખ અને સ્વાર્થ અથે બિચારાં બીન તકસીરવાર જનાવરને કાપી નાખવા! એ કેટલું કમકમાટ ઉપજાવે તેવું છે. ખુદા એવી સર્વ કેમને આવાં ઘાતકી વર્તશુંકમાંથી મુકતી આપે, એવું હું ઈચ્છું છું. છોટા ઉદેપુરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64