Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 20
________________ ૧૩ સલાહ આપતું નથી, કારણ ખલેશ યાર એ પરમેશ્વર છે. જ્યારે બીજા ભાઈ એ ઘામાં પ્યારનો પ્રવાહ પુર જેસથી વહેતા ઝરા માફક બહાર વહેશે ત્યારે જ બદી નાબુદ થઈ જ્ઞાની બની માંસ ખાવાની આ કુટેવ છોડીશું. દયાથી કરીને તે એક ગુલામ સિંહના પંજામાંથી મુકત થયે હતે. અસલના જમાનામાં એક એવો નિયમબી હતું કે લડાઈના મેદાનમાં જે દુશ્મન પકડાતા, તેને ગુલામ બનાવી તવંગરને ત્યાં વેચતા હતા. એક વેળા આવી જ સ્થિતિમાં એક ગરિબ માણસ પકડાઈ ગયો, તેને એવા એક માણસે ખરીદ હતું, કે રોજના સખત તેને ફટકા પડતા હતા. આથી એક દિવસ તે દુઃખમાંથી મુકત થવા જીવ પર આવી જઈ હાથે કરી સીંહના મોઢામાં ગયે. જંગલમાં જે તે દાખલ થયે કે એક માટે વાઘ તેને મલ્યો, પણ તેણે પિતાની અજાયબીથી જોયું કે તે વાઘ તેને ખાવાને બદલે દયાથી જેતે ઉભે. આથી હિમ્મતથી તે તેની આગલ ગયે, તે જણાયું કે તેને પગ સુઝી આવ્યું હતે. પગ તપાસતાં જણાયું કે એક મેટે કાંટે તેને કાર્યો હતું. તેણે તે કહાડી નાખે, જેથી વાઘ ખુશી થયેઃ ને તેને ઉપકાર માનતે હોય એમ મેં બતાવ્યું. આ પછી તે વાઘ આગલજ પિતાનું ઘર રાખ્યું, તે તેને ખેરાક તે વાઘને કરી દહાડા પુરા કર્યા. એક વેળા એવું બન્યું કે તે ગુલામના શેઠે કેટલાક માણસને તેની શેધમાં મેકલ્યાં, જે એ તે જંગલમાં જઈ ચઢયા; તેઓએ તે ગુલામને જેવાથી ઉંચકી ચાલતી પકડી. આ પછી તેના શેઠે એક જાહેર દાંડી પીટાવી કે ફલાણું ગુલામનો આજે મેદાનમાં વાઘથી ભક્ષ કરાવવાનો છે. આવી ખબરથી ઘણું તે સ્થળે ભેગાં થયાં હતાં, પણ સર્વેએ પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64