Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 18
________________ ૧૧ રાજ ચલાવતા હતા, પણ પૈસાની રેલ. છેલ છતાં તેણે સખાવતી કેમ જામી કર્યું. નહિં, જેથી પેલી અવનિમાં (મિનેઇ દુનીઆમાં) તેને નરખમાં ( દોજખમાં) જવાની સજા થઇ. તેને માટે એવું કહેવાતુ હતુ કે તે માખાં શરીરે દુઃખથી પિડાતા હતા, પણ માત્ર એક પગ દુઃખથી નિરાળા હતા. કારણ કે આ માણસ એક દિવસ એક શ્મિ મેઢા પાસેથી જતા હતા, જે ખિચારૂ પાસે પડેલી ઘાસની પુની ખાવાં ડેની લખાવતુ હતુ, તે તેણે પેાતાના પગે કરીને તે પુળી તેના નજીક કરી, ને તે ભલાં કામના બદલા તરીકે એક પગ તેને સ્વર્ગમાં ગયા, અને આવા બદલાથીજ જરથ્રુસ પેગમ્બરને અહમન અમશાસ્પદે કહ્યું હતું કે “હું તને મારા સઘળા ગાસ્પદાને સાપુ છું, મને તુ નીચલી દુનીશ્મામાં જઇને સઘળા મનુષ્યાને તેમની પુરતી માવજત લેવાને ક્માવજે, ને કહેજે કે તેઓને કાઇખી જાતનું દુઃખ તેઆ દે નહિં; કારણ કે તેઓ માણુસને બહુ કામના છે, અને અહુરમજદે તેએને મારી સભાળ હેઠળ મુકયા છે, અને હું તેને તમારે હસ્તક સોંપું છું” વધુ માટે ડૅ, જાન જોન બ્રાઉન કહે છે કે:— – A real moral sympathy with the lower animals and a feeling of uneasiness on account of their sufferings, a going out towards them, to love and be good to them, is a useful lesson to us all. જાનવર તરફ આપણે આપણી ભાઈબંધ તરીકેની ફરજ દાખલ વચનથી ખ ધાયેલાં છીએ, કારણ મે આગલ જણાવ્યું તે મુજબ તેઓની સારી યા માડી લાગણી ધરાવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64