Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ પંતી ઉપર આવેલા જીને તેમના શરીરથી જુદા કરી ગયા તેનું ખુન કરાવી તેમનું પ્રગટી કરણ અટકાવે છ? આ માટે કેણ જવાબદાર ગણાશે? કસાઈ કે માંસને ભક્ષ કરનાર.? બિચારાં ગાય ગેસ્પદે જેઓ પિતાના દુધથી આપણને પોષણ આપી ઉધારે છે, ત્યારે એના બદલ એક ઇનસાનની પવિત્ર આઈન ફરજ છે કે તેની ઘટતી પરવશી કરી રોગ્ય જતન કરે, અને તે માટે આપણે ખરેજ બંધાયેલા છીએ, જે ઇન્સાન ગેમ્પંદની યેગ્ય મદારત ન કરે તે નીચલા શબ્દોમાં તે તેને બદ આશીષ દેય છે કે – “તું કે જે મને ખેરાક બક્ષતે નથી. તુ તારા જન ફરજંદ ને તારા પિતાના માટે હમારી પાસે કામ કરાવે છે. માટે જેવી રીતે હમારાં બચ્ચાં દૂધ વિના તલવલે છે, તેમ તારાં લવલેતું જન ફરજંદ વિનાને થજે! તું બુરૂ. બેલાયલે થજે ” ગાય ગોસ્પંદની સેવાના અંજામમાં આપણે બે ફરજથી તેઓ તરફ બંધાયેલા છીએ – ૧–જાનવરેની બરદાસ્ત કરવી. ૨–તેમની મદારૂ કરી શીખવી (Domesticate) ચઢતી હાલતમાં લાવવાં. ગાસ્પદે આપણને અનેક રીતે આ અવનિમાં ઉપયોગી થઈ પડવા ઉપરાંત આપણે તેની સેવા બદલ જે કંઈ તેને આપીએ છીએ, તેને બદલો મરણ પછી પણ ખાલી જતું નથી. ને તે માટે અલંકારીક એક વાતા નીચે મુજબ છે. દવાદૃશ નામને એક તવંગર રાજા તેત્રીશ મુલકે પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64