________________
જે આપણે તપાસશું, તે માંસની ગેરહાજરીનુંજ તે પરિણામ જણાશે કારણ, કાપેલાં જનાવર પર એવી નીત્ય એક માંખ બેસે છે; જે માણસના શરીર પર બેસવાથી ગંભીર પરિણામ ઉપજાવે છે, માટે જે તમે તમે શરીરે સુખી રહેવા ચાહતાં જ હો તે આજેજ માંસના રાકને ત્યાગ કરે!
ઇવરને મળવા યા તેની ટોચે પહોંચી વળવા મનુષ્યને પરહેજગારીની જરૂરીયાત છે. આજના જમાનામાં થડા કે પરહેજગાર શશે છે, પણ તે જોઈએ તેવું ધરાવી શકતા નથી. પરહેજગારી અખત્યાર કરવામાં જે ગુણ સંપાદાન ને ત્યાગ કરવાના છે, તે એ છે કે કેફી વસ્તુ અને માંસ મળીને બહિષ્કાર કરવો, ને તેના બદલ સારા ખેરાકનું સેવન કરવું. માંસ-મછી ખાવાથી સ્વભાવમાં ખલેલ પડે છે. ને તેના પરિણામે નમ્રતા અખત્યાર કરવાને બદલે ગુસ્સો ને ક્રોધ મનુષ્યમાં વાસ કરે છે. જેથી પરહેજગારી સંપૂર્ણ રીતે પાળી ન શકવાથી ઈશ્વરની ટેચે પુગી શકાતુ નથી.. - “જીવદયા” એ ખુદ દરેક ધર્મનો ઉપદેશ છે. છતાં પણ લેકે “જીવહત્યા કરવામાં પિતાને સવાબ યાને સ્વર્ગમાં ગયેલે માને છે. સાધારણ રીતે માનવીને ખેરાક, દૂધ, દહિં, ફળફળાદિ, વનસ્પતિ ને અનાજ છે. જરથોસ્ત સાહેબે ગાથામાં ખુલ્લે જણાવ્યું છે કે –“હોરમજદના રાજ્યમાં તમામ જાનદાર પેદાશનું રક્ષણ બહમન અમશાસ્પદથીજ છે.” પણ કેકે બી જણાવ્યું નથી કે બહમન અમશાસ્પદ માનવીના ખેરાક માટે ઉત્પન્ન થયેલ છે. કેટલાકે સવાલ કરે છે કે અમે માંસ વિના ખાઈએ શું? પણ એના બચાવમાં સેંકડે. દલીલો મેજુદ છે. પારસી કેમના ધર્મ શાસ્ત્રઃ વંદીદાદ ને ગાથામાં જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com