Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 13
________________ ૐ છે, તેમ ગાય-ગાસ્પદો પર ખી છે. અને તે માટે ડૅા. હાઉગ જણાવે છે કેઃ— Vohu Mano represents the life in men and animals the principle of vitality. If shura Mazda is called the father of Vohu Mano it means that all vital powers in the animated beings have sprung out of him as the supreme being. Vohu Mano pervades the whole living good creation and all the good thoughts, words and deeds of men are wrought by him. મનુષ્યેાના જીવન અર્થે —લાંખા વખત સુધી જીવવા માટે ત્રણ ચીજો—હલકા ખારાક, વચ્છ હવા, અને ચાકમાં પાણીની ચેાગ્યતા છે, જે જમાનાઓથી કબુલાતી આવી છે. શુ નાના કે મોટા સર્વેના માંસ પર અતિ શેક છે. પણ એ એક ટેવ પડી ગઇ છે. ને તેથીજ તે પુરી ટેવને વળગી રહેવામાં પેાતાની હૂશ્યારી માને છે. એક મરણ પામેલાં યા જીવતાં જીવત કાપી નાખેલાં ગાય-ગાસ્પદાનું માસ મનુષ્યેાના ખાવામાં આવે એ કેટલુ* કમકમાટ ઉપજાવે એવું છે? આપણી દરરાજની જીંદગીમાં–માપણા સંસારી વહેવારમાં કેટલાં નિરોષ જાનવરોનું કતલ કરેલું મલીનમાંસ મનુષ્યા ખાઇ જવાને ચુકતા નથી, ને છૂટથી તેના ઉપયોગ કરે છે. પણ એવા લેાકને તુચ્છકારી કાઢવામાં પ્લુટારકના શબ્દો આપણે અત્રે ટપકાવીશું કે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64