________________
જન-જનાવર્ ઉપર આપણા સંસાર, વહેવાર, વેપાર, વણજ, વગેરેને, આપણી ઠરીઠામ જીંદગીના પાયા છે. તેઓ અને આપણામાં જે કંઇ તફાવત છે તે એજ છે કે વાચા અને ચઢતા જ્ઞાનમાં તેઓ કંઇક દરજજે આપણાંથી થાડાંજ ઉતરતાં છે, માટે તેઓને આપણી તરફની રૂડી વપર હક્ક છે. શક્તિએ અશક્તની ખરદાસ્ત લેવી, ને તેની તરફ ઘાતકીણુ ગુજારવા નહિ દેવુ, એ તેને ચેાગ્ય છે. મનુષ્યાએ એઆજાર પ્રાણીઓની તેમાં વિશેષપણે ગાસ્પદાની ખરદાસ્ત લેવા અને તેની તરફ પોતાથી યા ખીજા કાઇથી ધાતકીપણું ગુજરવા ઢવું નહિ એ એક કવ્યુ છે.
ગાસ્પદ કોઇપણ દેશની દોલતના એક અતિ જરૂરના ભાગ છે, તે વિના આપણને ચાલી શકે એમ નથી. ગાય, ભેંસ, મેઢાં, બકરાં, વીગેરે ગેાસ્પદાથી આપણને કીમતી ખારાક– મલે છે, અને તેમાંથી દહી, માખણુ ને ઘી બની મનુષ્યાને પુષ્ટિકારક ખારાક પુરા પાડે છે. ખળા ખેતી કરવાનાં, ગાડાં ઘસડવાના, અને સ્વારીની ગાડીમાં જોડવાનાં કામમાં આવે છે, સગાસ્પદોનું છાણુ, તથા મળમુત્ર ખાતર અનાવવા ઘણું અગત્યનું છે. ગેાસ્પદ મરી ગયા પછી તેમનાં ચામડાં, શીંગડાં, ને હાડકાં વગેરેની કેટલીક જણુસા મને છે. મેઢાં ઘણાં ગરિષ્ઠ પ્રાણીઓ છે, તેમના શરીરપર એક જાત ઉન થાય છે જેનાં ગરમ કપડાં બની આપણને ઠંડીમાં ઉપયાગી નીવડે છે. ઘેાડા, તેમજ કુતરા એ એક નિમકહલાલ પ્રાણી છે, જેના દાખલા પછીથી આપવામાં આવશે, પણ અત્રે એટલું જ કહેવુ ખસ થશે કે યાદ રાખા કે સર્વ પ્રાણીઓ ઉપયાગી છે. માત્ર ગાસ્પદીનેજ ન મારવા ને તેમને દુઃખ નહિ દેવુ' એવા નિયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com