Book Title: Jivdaya ane Mans Khavani Manai Author(s): Pila Bhikhaji Makati Publisher: Jivdaya Mandali View full book textPage 5
________________ બે એલ. શુક્ર તે કરતારના ! કે જેની પરમ કૃપાથી એક ટુંક લેખનેા સંગ્રહ આજ ચાપડીના રૂપમાં બહાર પડે છે, અને જેમ એક સૂ યા ચંદ્રમા અંધકારમાં પેાતાનુ તેજ આ અવની પર ફેંકી મનુષ્યાને ખાડા ખરાબા બતાવે છે, તેમ આ નાનકડું પુસ્તક પણ અજ્ઞાની મનુષ્યાને પોતાની રાશનીનુ વાંચન આપી જ્ઞાની પ્રકાશમાં આવે છે. બનાવવા આપણે જાણીએ છીએ કે દુઃખ દો દવાપીવાથી સાજાં થાય છે, ત્યારે અત્રે માની લ્યેા કે, માંસ ખાવાની તમારી ટેવ તે તમારૂં એક જાતનુ દરદ છે; અને આ ચાપડી તે, તમારા માંસ રૂપી ટેવના દર્શની દવાની શીશી છે. ત્યારે જો તમે આ ચેાપડી રૂપી ખાટલીમાંથી દર્શાવેલા વિચારો રૂપી દવાનાં વાંચન રૂપે બે ટીપાં પણ ગળામાં ઉતારશેા તા હું મહેનતને બદલા સફળ થયેલા જાણીશ. માંસ ખાવાની બાબતમાં આ અનિની કુલ મનુષ્ય જાતીમાં જો વિરૂદ્ધ પક્ષની ગણુત્રી કરીએ તેા તેમાં હિંદુ ધૃણા નીકળશે. એટલે મારૂં મા પુસ્તક ખાસ કરી પારસી ધર્મના સિદ્ધાંતથી રચાયું છે. કારણ કેટલાક પારસીઓનું એવું કહેવુ છે કે ધર્મમાં નથી પણ જો કદાચ ધનુ ક્રૂરમાન હોય તેા હમેા માંસના બહિષ્કાર કરીએ ! પારસી કામના આવા વિચારથી કેટલીક મહેનતે આ પુસ્તક ચી, સાખીત કરવા પ્રયાસ કરેલા છે કે જેવી રીતે હિંદુ ધમ શાસ્ત્રમાં માંસ ખાવાની મનાઇ છે તેવીજ રીતે જથાસ્તી ધર્મમાં પણ માંસ ખાવાની મનાઇછે. ઈ. સ. ૧૮૭૫ની સાલમાં થીઓસાીકલ સેાસાયટીના મરહુમ પ્રમુખ કનલ આલકટે “જથાસ્તી ધર્મની મુળ મતલબ” એ વિષય પર મુબઇમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેઓ શ્રી માલ્યા હતો કે જેવી રીતે ખ્રીસ્તીઓએ પોતાના ધર્મખાયા છે, તેવીજ રીતે પારસીઓએ પણ પેાતાના ધમ ખાયા છે, પશુ તેથી તમારે પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64