Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 6
________________ રહેવું ન જોઈએ. કેમકે એ માટે તમારે શોધખોળ કરવા જ્ઞાન પ્રાપ્ત કરવું. આવતા ભાષાની મુળ ચાવી વેદ છે. એટલે પ્રથમ તમારે વેદનો અભ્યાસ કરવો જોઈએ. કારણ તેથી તમે તમારા ધર્મો પર સાફ અજવાળું નાખી શકશે. પારસીઓએ પિતાનો ધર્મ ખેયા સાથે ચોપડાં પણ ગુમાવ્યાં છે; પણ હાલના કેટલાક પારસીઓએ સંસ્કૃત તેમજ વેદનો અભ્યાસ કરી પિતાના ધર્મ સંબંધી પણ કેટલાક કે ચુંટી કહાડયા છે. અને તેના પરિણામે ન જણાયેલી શોધે સૃષ્ટિમાં જાગૃત થઈ છે. | ઉપલા શબ્દો મરહુમ આલકટના છે. જે લખી હું એટલું જ જણવું છું કે કવચિત જરથોસ્તી ધર્મ શાસ્ત્રમાં માંસ ખાવાનું ફરમાન પણ હેય, તે તેથી નથી ના ઉદગારે બહાર પાડવા નહિ, પણ તે પાડયા અગાઉ મરહુમ આલકેટે જણાવ્યું તેમ વેદને અભ્યાસ કરવો. ધર્મના સિદ્ધાંતને જે બાજુ મુકી માંસ નહિ ખાવાના કારણે તપાસીએ તો તે અનેક છે. જે મેં, આ પુસ્તકમાં રજુ કર્યા છે. કેટલાક કહે છે કે માંસથી જાડાં થવાય છે. અને તેજ મનુષ્યોને પુષ્ટિકારક છે. પણ આવા મતવાળા જે તેનાં ગંભીર પરિણામો તપાસે, તો મને ખાત્રી છે કે માસ ખાવાનું તેઓ છેડી જ દેશે. મનું ના જીવન અર્થે એક એવો પણ ખોરાક છે, જે માંસ કરતાં હલકે ને સ્વાદીષ્ટ છે, જેને શાકભાજી અને ફળફળાદી કહે છે. તાજી તરકારી ને ફળફળાદી એ મનુષ્યને ખોરાક છે, કેમકે તેમના શરીરને જોઈતા ક્ષાર વગેરે તો તેમાં વિશુદ્ધ રૂપે રહેલાં છે. તે પ્રાણશકિત ઉત્પન કરે છે. ફળાહાર કરવાથી ભુખ છુટે છે, પાચનશકિત અને શારિરીક બળ વધે છે વળી તે લોહીને સાફ કરે છે, મગજને જોઈતું તત્વ પુરું પાડે છે, તેમજ જ્ઞાનતંતુને ફાયદો કર છે. ટુંકમાં લખીએતો શાકભાજીનો ઉપયોગ કરવાથી શરીરપ્રકૃતિ સારી રહે છે અને એટલે જ ઈગ્લીશમાં કહેવત છે કે–ફળ સવારમાં ખાવાં એ સેના સમાન છે, બપોરે ખાવાં એ રૂપા સમાન છે, અને રાત્રે ખાવાં એ સીસા સમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તે પ્રાણી અને શક પુરું પા પગ કરવા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64