Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલા ભાઈ પરદેશથી પાછા આવ્યા. તેમણે એકનાથ પાસે પારસમણિની માગણી કરી. તે તેમણે કહ્યું : “જ્યાં પ્રભુચરણે મૂકયે છે ત્યાંથી લઈ લે.” પેલે તે ચરણ પાસે પારસમણિ શોધવા લાગે. પણ તે ન મળ્યો. તેને થયું, આણે કયાંક સંતાડ્યો છે ને ઉપરથી ઢોંગ કરે છે. તે તે ધુંવા કુંવા થતો આવ્યો એકનાથ પાસે અને કહ્યું : એક તે પારસમણિ સંતાડ્યો છે ને ઉપરથી ઢાંગ કરો છો? ચાલે, બતાવે. કયાં છે તે? એકનાથ તેની સાથે મૂર્તિ પાસે આવ્યા અને ત્યાં પારસમણિ ન મળ્યું. તેમણે પરમાત્માને પ્રાર્થના કરી. ત્યાં આપોઆપ સ્કૂરણ થઈ : ફૂલ સાથે તે નદીમાં. ગયે છે. એકનાથ ને પેલા શેઠ નદીએ આવ્યા. એકનાથે નદીમૈયાને પ્રાર્થના કરી : હે ગંગામૈયા જે હું પવિત્ર હોઉં, મારું જીવન નિષ્કપટ હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, પરમાત્માનો અંશ મારામાં હાય, મારામાં નિર્મલતા હોય તે આ શેઠને પારસમણિ. આપી દે. વળી તું તે રત્નાકરની રાણી છે. તારી પાસે તે રત્નના ભંડાર છે. તો આ નાનો છે પારસમણિ, આપવા કૃપા કર. આવી પ્રાર્થના કરીને નદીના પાણીમાં હાથ નાખ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86