Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ સાચું હોય તે જ ગ્રહણ કરવું. સારું હોય તેને પહેલાં જાણવું, પછી સ્વીકારવું અને ખોટું છેડી દેવું. ૦ ચેતન્ય જેમ જેમ ગુણ મેળવતે જાય તેમ તેમ તેને આત્મા કિંમતી બને છે. દુનિયાના દરેક માણસની કિંમત સરખી હોતી નથી. જેમ મલમલ અને માદરપાટ, સોનું અને લોખંડ ગુણેની ગ્યતાથી જ જીવનની કિંમત અંકાય છે, જેમ હીરાની કિંમત ઝવેરી જ આંકી શકે છે તેમ ગુણી માણસને ગુણ માણસ જ જાણી શકે છે. necaenvaenevennenaicanes MMMMMMMM ક્રોધમાં લીધેલ નિર્ણય અને કાર્ય ઘણીવાર એવું ભયંકર પરિણામ લાવે છે કે જેને પશ્ચાતાપ જિદંગી પર્યત રહે છે. wwww સત્કર્મો સત્કર્મો એ કલ્યાણરૂપી વૃક્ષના મૂળ છે જેમ વૃક્ષનું મૂળ ગુપ્ત હોય તેમાં જ વૃક્ષની સલામતી છે તેમ સત્કર્મોની ગુપ્તતા કલ્યાણની સલામતી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86