Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચ્ચ અભિરુચિ એટલે જ મોક્ષ ૦ માનવજીવનમાં હું ને શોધવાનું છે. પિતાની જાતને શોધવાની છે અને તે માટે જ આ મનુષ્યભવ મળ્યો છે. મનુષ્યભવ આત્માને ઉદ્ધાર કરવા માટે જ મળે છે. દરેક ક્ષણ જીવતાં પહેલા તે અંગેનું ચેય. નક્કી કરવાનું છે. ૦ પૂર્વભવમાં દાન દીધું છે, તપ કર્યું છે, તે જ આ ભવમાં સાધનસંપત્તિ મળ્યાં છે; પૂર્વજન્મ થ. છે, અને આ બધાનો સદુપયોગ કરવામાં ન આવે તે. નરકગતિ અને તિર્યંચગતિ તૈયાર છે. ૦ આપણું ધાર્યું કંઈ થતું નથી. ધાર્યું તો થાય કર્મ સત્તાથી. સુકૃત માનવદેહને ઉત્તરોત્તર ઊંચે લઈ જાય છે. તે માટે કાયા છે. કાયાથી આત્માનો કાયાકલપ થઈ શકે છે. પાંચ વ્રતને સમજીને જીવનમાં ઉતારવાનાં છે, જેથી આપણું દયેય શીધ્ર પાર પાડે છે. ૦ બુદ્ધિથી તત્ત્વનું જ્ઞાન મેળવો, ધનને ઉપગ. દાનમાં કરો, કાયાથી ત્યાગ કરો, શુદ્ધ આચાર પાળે અને જીવમાત્રને શાન્તિ થાય તેવું વચન બેલે. આ ચાર સાથે પાંચમો સદ્ગુણ આવે છે. આપણી અભિરુચિ ઉરચ (મક્ષની હોવી જોઈએ. ૦ દેહ સાધન છે. મનથી કાર્ય કરી શકાય છે.. ઉચ્ચ અભિરુચિ હશે તે જીવન ઉચ્ચ પ્રકારનું બનશે. સારા વિચારથી, મનની ઊંચી ભાવનાથી અને જ્ઞાનીના. વચન-શ્રવણથી આપણું અભિરુચિ ઉગ્ર બને છે. આથી મનની ઉદારતા ખીલે છે ને મન પ્રફુલ બને છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86