Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદાચરણથી સંસારના સર્વ રોગો દૂર થાય છે ૦ જેટલી જ્ઞાનની સમજણ વધતી જાય છે તેટલા દુર્ગણે ઘટતા જાય છે. આત્માને સ્વભાવ તે સદ્ગુણોને જ છે, જ્યારે અઢાર દે તે શરીરના છે. ૦ આત્માને અનુભવ કરતાં કરતાં પૂર્ણ વિભૂતિ પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન–માત્ર જ્ઞાન. જ જીવનમાં રહ્યું છે. અજ્ઞાન સંપૂર્ણ નાશ પામ્યું છે તે પરમાત્મા છે. ૭ જન્મ-જન્મનાં બંધને તોડવા માટે એક જન્મની સાધના પૂરતી નથી માટે જ્ઞાન–ધ્યાનથી કર્મને ક્ષય. કરવાને છે. ૦ આત્માને તે સચ્ચાઈ જ પ્રિય છે અને સચ્ચાઈથી. તે કર્મને ક્ષય થઈ જાય છે અને અસત્યથી જ કર્મ બંધન થાય છે. ૦ આપણે પ્રભુની વાણું સાંભળીને જીવનમાં કેટલી ઉતારી તે જોતાં રહેવાનું છે. વસ્તુનું જ્ઞાન, વસ્તુને સ્વીકાર અને વસ્તુમાંથી નકામી વસ્તુ કાઢી નાંખવાની. ૦ સાંભળીને સારને જ ગ્રહણ કરવાને. જેટલી ઊંચી વસ્તુ તેની સમજણ પણ ઊંચી હોવી જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86