________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદાચરણથી સંસારના સર્વ રોગો દૂર થાય છે
૦ જેટલી જ્ઞાનની સમજણ વધતી જાય છે તેટલા દુર્ગણે ઘટતા જાય છે. આત્માને સ્વભાવ તે સદ્ગુણોને જ છે, જ્યારે અઢાર દે તે શરીરના છે.
૦ આત્માને અનુભવ કરતાં કરતાં પૂર્ણ વિભૂતિ પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન–માત્ર જ્ઞાન. જ જીવનમાં રહ્યું છે. અજ્ઞાન સંપૂર્ણ નાશ પામ્યું છે તે પરમાત્મા છે.
૭ જન્મ-જન્મનાં બંધને તોડવા માટે એક જન્મની સાધના પૂરતી નથી માટે જ્ઞાન–ધ્યાનથી કર્મને ક્ષય. કરવાને છે.
૦ આત્માને તે સચ્ચાઈ જ પ્રિય છે અને સચ્ચાઈથી. તે કર્મને ક્ષય થઈ જાય છે અને અસત્યથી જ કર્મ બંધન થાય છે.
૦ આપણે પ્રભુની વાણું સાંભળીને જીવનમાં કેટલી ઉતારી તે જોતાં રહેવાનું છે. વસ્તુનું જ્ઞાન, વસ્તુને સ્વીકાર અને વસ્તુમાંથી નકામી વસ્તુ કાઢી નાંખવાની.
૦ સાંભળીને સારને જ ગ્રહણ કરવાને. જેટલી ઊંચી વસ્તુ તેની સમજણ પણ ઊંચી હોવી જોઈએ.
For Private And Personal Use Only