Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગથી લક્ષ્મી આવે છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે દ્રવ્યને ત્યાગ સાત ક્ષેત્ર માટે કરો શ્રેયસાધક છે. પરમાત્માનું જીવન જુઓ ઃ તેમણે સર્વ સંપત્તિને ત્યાગ કર્યો, તે તેઓ જ્યાં પગ મૂકે ત્યાં સુવર્ણકમળ જન્મે. -ત્યાગને આ ચમત્કાર છે. ત્યાગનું બીજું નામ તે દાન. એક કંજુસ કદાપિ મિત્રને જમાડે નહિ. પિતે બધાને ત્યાં જમી આવે. એક વખત બધા મિત્રોએ કહ્યું : “તું તે કેવો છે? એકવાર તે જમાડ.?” વાતચીતમાં બેલાઈ જવાયું : “ભલે” અને મિત્રોએ તે વાત પકડી લીધી. જમવાને દિવસ નકકી થયે. બધા જમવા આવ્યા. પેલાએ તે સુંદર ભેજન તૈયાર કરાવેલ. બધા મિત્રો તે ખુશ ખુશ થઈ ગયા. અરે ! આ કંજુસ અને આટલે બધો ઉદાર આજે ? તેઓ પૂછવા લાગ્યા : આજે આટલે બધે ઉદાર કેવી રીતે ? તેણે જવાબ આપ્યો : આપના ચરણને તે પ્રસાદ છે. ભેજન બાદ બધા બહાર આવ્યા તે કેઈન જેડા ન મળે. બધા બેલ્યા : આ શું ? જેડા ક્યાં ગાયબ! પેલાએ કહ્યું કે નહોતું કહ્યું કે તમારા ચરણને આ પ્રસાદ છે. એટલે...? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86