________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગથી લક્ષ્મી આવે છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે દ્રવ્યને ત્યાગ સાત ક્ષેત્ર માટે કરો શ્રેયસાધક છે. પરમાત્માનું જીવન જુઓ ઃ તેમણે સર્વ સંપત્તિને ત્યાગ કર્યો, તે તેઓ જ્યાં પગ મૂકે ત્યાં સુવર્ણકમળ જન્મે. -ત્યાગને આ ચમત્કાર છે.
ત્યાગનું બીજું નામ તે દાન.
એક કંજુસ કદાપિ મિત્રને જમાડે નહિ. પિતે બધાને ત્યાં જમી આવે. એક વખત બધા મિત્રોએ કહ્યું : “તું તે કેવો છે? એકવાર તે જમાડ.?”
વાતચીતમાં બેલાઈ જવાયું : “ભલે” અને મિત્રોએ તે વાત પકડી લીધી. જમવાને દિવસ નકકી થયે. બધા જમવા આવ્યા. પેલાએ તે સુંદર ભેજન તૈયાર કરાવેલ. બધા મિત્રો તે ખુશ ખુશ થઈ ગયા. અરે ! આ કંજુસ અને આટલે બધો ઉદાર આજે ? તેઓ પૂછવા લાગ્યા : આજે આટલે બધે ઉદાર કેવી રીતે ?
તેણે જવાબ આપ્યો : આપના ચરણને તે પ્રસાદ છે.
ભેજન બાદ બધા બહાર આવ્યા તે કેઈન જેડા ન મળે. બધા બેલ્યા : આ શું ? જેડા ક્યાં ગાયબ!
પેલાએ કહ્યું કે નહોતું કહ્યું કે તમારા ચરણને આ પ્રસાદ છે.
એટલે...?
For Private And Personal Use Only