Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્યુષણ પર્વાધિરાજ પ્રસંગે સહુએ પાળવાયોગ્ય વિવેક ખમીએ ખમાવીએ સાહેલડી, એહી જ ધર્મને સારે. હર્ષની વાત છે પરમપવિત્ર પર્વાધિરાજ પર્યુષણની ઘણું દિવસથી રાહ જોતાં ભવિઆત્માઓ, પુણ્યશાળી આત્માઓ માટે અપૂર્વ અવસર, પરમૌત્રીનું પર્વ, પ્રાણુમાત્રના કલ્યાણનું પર્વ આવી ગયું છે. આ દિવસે માં પુણ્યશાળી આત્માઓને વર્ષ દરમિયાન જે કાંઈ દેષ લાગ્યું હોય તેની આરાધના દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. સતી સ્ત્રી ઘણા દિવસથી પતિના વિરહમાં રહી અને જ્યારે પિતાના પતિદેવને નીરખે છે ત્યારે જે પ્રેમથી તેને ભેટે છે અને નિજ વિરહ મટાડી આનંદ અનુભવે છે તેમ એક વર્ષના લાંબા ગાળે શ્રી પર્યુષણ મહાપર્વ ભવ્ય આત્માઓને પરમ પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ ભાવવિભોર બની જાય છે. પરમાત્મા ભક્તિમાં અને નિજ જીવનનો ઉત્કર્ષ કરે છે. આ રીતે દરેક પરમાત્મા મહાવીર સ્વામીના શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધ્વી ચતુર્વિધ સંઘ પોતપોતાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86