Book Title: Jainagam Katha Kosh Author(s): Jivanlal Chhaganlal Sanghvi Publisher: Jivanlal Chhaganlal Sanghvi View full book textPage 8
________________ અર્પણું ! શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. ૨. નેમચંદભાઇ ઠાકરશી શાહ. ચોટીલા. મુરબ્બીશ્રી ! આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષ અને સન્નારીઓનાં જીવનચરિત્રોને આ સંગ્રહ-2ન્ય કોને અર્પણ કરે, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મને આપનો પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શકો, કે આપનો જૈન ધર્મ પ્રત્યે વિરત પ્રેમ છે. જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેરો સેવે છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપે છો. વળી આપ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય-સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાય છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંઘમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકોષ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. -જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 374