SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણું ! શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. ૨. નેમચંદભાઇ ઠાકરશી શાહ. ચોટીલા. મુરબ્બીશ્રી ! આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષ અને સન્નારીઓનાં જીવનચરિત્રોને આ સંગ્રહ-2ન્ય કોને અર્પણ કરે, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મને આપનો પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શકો, કે આપનો જૈન ધર્મ પ્રત્યે વિરત પ્રેમ છે. જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેરો સેવે છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપે છો. વળી આપ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય-સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાય છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંઘમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકોષ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. -જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy