Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] ભાઈ બહેનની ધર્મચર્ચા (એક જૈન સદગૃહસ્થના ઘરમાં સૌ ઉત્તમ સંસ્કારી હતા; તેમાં ભાઈનું નામ આનંદકુમાર અને બહેનનું નામ ધર્મવતી. આ ભાઈ–બેન બન્ને બહારની વિકથા કે સિનેમા ટી. વી. વગેરેમાં રસ લેવાને બદલે, દરરોજ રાત્રે તત્ત્વચર્ચા કરતા, તેમ જ મહાપુરુષોની ધર્મકથા કરીને આનંદ મેળવતાં. તે ભાઈ બહેન કેવી મજાની ચર્ચા કરતા હતા, તેનો નમૂનો અહીં આપ્યો છે. તમે પણ તમારા ભાઈ બેન સાથે ધર્મચર્ચા કરતા જ હશો. ન કરતા હો તો હવે જરૂર કરજો. ધર્મચર્ચા માટે અત્યારનું મુહૂર્ત ઘણું સારું છે. ) આ જ * TNI -- ધર્મવતીબેન કહે: ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય-અવતાર મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86