Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 74
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ૭૦ : જૈન ધર્મની વાર્તાઓ મુનિ, રાજા ને ૪૦ લૂટારા (૧) રાજા દ્વારા ૪૦ લૂટારાનું મરણ થવા છતાં તેને ઓછી હિંસા લાગી અને તે સ્વર્ગમાં ગયો. (૨) લૂટારાઓ દ્વારા કોઈ ન મર્યું છતાં તેઓને તીવ્ર હિંસા લાગી અને નરકમાં ગયા. (૩) વીતરાગ ભાવમાં સ્થિત મુનિરાજ અહિંસક રહ્યા ને મોક્ષ પામ્યા. આ ઉપરથી નક્કી થાય છે કે જેટલો રાગ તેટલી હિંસા છે; અને જે વીતરાગભાવ છે તે જ અહિંસા છે. અહિંસા તે મોક્ષનું કારણ હોવાથી પરમ ધર્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86