Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 6
________________ જૈન શશિકાન્ત. જ્યારે પુત્રને તેના માતાપિતા તરફથી કાંઈ ધમકી કે શિક્ષા થઈનહીં, એટલે તે મેં ચડાવે બાળક જરાપણ સુધર્યોનહીં. ઘણીવાર તો તેને રાત્રે પીશાબ કરાવાને જગાડતાં તે પણ તે જાગ્યા છતાં પથારીમાંજ પિશાબ કરતે હ; ઘણીવાર તે સવારે ઉઠતી વખતે તેના માતા પિતા જોવે તેમ તે પથારીમાં મુત્રોત્સર્ગ કરતે હતે. આ ગૃહસ્થ તે ગામમાં મુખ્ય મહેતાજી હતા. તેના આશ્રય નીચે ઘણાં છોકરાઓ અભ્યાસ કરતા હતા. તે બીજા છોકરાઓને કુટેવ દૂર કરવાનો બાધ આપતે. અને જે ઈનામાં કુટેવ જોવામાં આવે તે તેને ધમકી આપતે, પણ પિતાના છોકરાની કુટેવ તેનાથી દૂર થઈ શકતી ન હતી. જ્યારે તેનિશાળમાં હોય, ત્યારે તેના મનમાં પિતાના પુત્રની કુટેવને માટે ઘણે પરિતાપ થતું. પણ જ્યારે તે ઘેર આવતે ત્યાં પુત્રના મેહથી તેને કાંઈપણ કહી શકતો નહીં. એક વખતે તેના મનમાં આવ્યું કે, જે આ પુત્રને કઈ સારા છેકરાની બતમાં રાખું તો તે સુધરી જશે, અને તેની આ નઠારી ટેવ વઈ જશે. એ વિચાર કરી, તેણે પિતાની નિશાળમાં એક સારે છે.કરે હતો, તેને પિતાને ઘેર આવવાને કહ્યું, તે છોકરાને અગાઉથી સમજાવવામાં આવ્યું કે, તે આ છોકરાની નઠારી ટેવ છેડાવજે. તે છોકરે ઘણો જ સારે હતું, એટલે તેણે થોડા દિવસ સાથે રહી તેની કુટેવમાં ચેડી ઘ9 સુધારણ કરી. જે ઉપરથી મહેતાજીને ખા ત્રી થઈ કે, આવી સારી સેબતથી મારા પુત્રની કુટેવ દૂર થઈ જશે. દેવગે એવું બન્યું કે, જે સારે છેક મેહતાજીના છોકરાની કુટેવને છેડાવવા આવતું હતું, તેને કેઈ કારણથી તેને મશાળ જવું પડયું. તેનું મશાળ તે ગામથી ત્રણજ ગાઉ દૂર હતું. તેણે આવી પિતાના ઉપકારી ગુરૂ મેહેતાજીને વિનય પૂર્વક જણાવ્યું કે, “ ગુરૂજી, મારે એક મહિનાને માટે મારે મે શાળ જવાનું છે, તે તમે આ તમારા પુત્રને મારી સાથે મેકલે, હું તેને મારા ભાઈની સમાન રાખીશ. અને તે મારી સાથે જે એક માસ રહેશે, તે તેની કુટેવ તદ્દન જતી રહેશે, અને તેનામાં બીજા સારા ગુણ આવશે.” તે છોકરાની આ વાત સાંભળી મહેતાજી વિચારમાં પડયે. “જે પુત્રને તેની સાથે મેકલું તે તેની કુટેવ દૂર થઈ જાય, અને તેથી ઘણે લાભ થાય, પણ મારા એકના એક લાડકવાયા છેકરાને ત્રણ ગાઉ દૂર મેકલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 318