Book Title: Jain Shashikant
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 5
________________ - - - - - DGVies - પ્રથમબિંદુ–સસંગ. " पूर्णे तटाके तृषितः सदैव भृतेऽपि गेहे कुधितः स मूढः कटपद्रुमे सत्यपि ही दरिद्रो गुर्वा दियोगेऽपि हि यः प्रमादी" અર્થ-જે પુરૂષ ગુરૂ વિગેરેને વેગ છતાં પ્રમાદી થાય છે. તે મૂઢ પુરૂષ સરોવર પૂર્ણ છતાં તરબ્ધ રહે છે. ઘર ભરેલું હોય, તે છતાં ભુપે રહે છે. અને કલ્પવૃક્ષ છતાં દરિદ્રી રહે છે. કch છે : એ ક વખતે શિષ્ય પિતાના ગુરૂને ભાવથી વંદના કરી ને પુછ્યું, હે કૃપાળુ ગુરૂ! આ સંસારમાં ઘણું પ્રાછે એ સત્સંગને પ્રભાવ સમજે છે. છતાં તેઓ સંસા| રના વિષયની આસકિતમાં સત્સંગ કરતા નથી. અને ને સત્સંગને સારે યોગ હોય, તે છતાં તેઓ તે. ની ઉપેક્ષા રાખે છે. તેનું શું કારણ હશે? શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ બેલ્યા. વત્સ ! ધન્ય છે તને, તે ઘણોજ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં તને એક દષ્ટાંત કહું, તે સાંભળ– એક ગામમાં એક ગૃહસ્થ હતું, તેને એક લાડકવા પુત્ર હતે, તે પુત્ર એકને એક હેવાથી તે ગૃહસ્થ તેની ઉપર ઘણું પ્રીતિ રાખતું હતું, તે પુત્ર આઠ વર્ષને થયે, તે પણ રાત્રે પથારીમાં પીણાબ કરતા હતા, તેની માતા હમેશાં તેની પથારીના ગેદડાં અને ઓછાડધોયા કરતી. તે પુત્રની એ કુટેવ જોઈ તેના માતાપિતા કંટાળી ગાયા હતા. પણ પુત્ર લાડકવા હેવાથી તેને તેને સુધારી શક્તા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 318