Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 5
________________ સંયુક્ત જેન વિ. વિષે કાંઈ કાંઈ. ૩૩૧ - વહેચી આપતા, કે જેથી તેઓને રાહત મળે. તેઓ પચાસ બત્તીઓ જાતે સાફ કરતા અને તેલ પુરી તૈયાર કરતા. અહીંતહીં ફેરાઆંટાનું કામ પણ તે નહાની ઘરની ફેજ જ બજાવતી. મહને મળવા આવતા ગામના અને બહાર ગામના પાણાઓનું સ્વાગત પણ તે હાના યજમાનને શિરે જ હતું. બોર્ડીગમાં વિદ્યાર્થીઓ આવે, ભણે, સુખી થાય અને દેશની સેવા બજાવે-તે લાભ તેઓને અને દેશને મળે ત્યહારે મળે, પરંતુ મને હારા કુટુંબીઓમાં ઉદ્દભવેલી સેવાવૃત્તિ જેવાનો જે લાભ મળે તે તે અદ્વિતીય જ છે. તેઓ તે વખતે હારી સાથે ૨૦ થી ૨૩ કલાક જાગતા, અર્ધભૂખ્યા રહેતા અને જમીનદોસ્ત કરેલા મકાનમાં હાં હાં સાદડીના ટુકડા ઉપર પડયા રહેતા. દોઢ મહીનાની હેમની આ પ્રેમમય સેવાઓ હું ભરણ પ્રસંગે ગર્વથી યાદ કરીશ અને ઈચ્છીશ કે ફરી જન્મ લેવાનું મહારા નસીબમાં લખાયેલું જ હોય તો એ જ લધુબંધુ અને એ જ પુત્ર મળજો ! મહારી મહેનત, થાક, ચિંતાઓ અને દરદ વખતે એ બે બાળકોનું દર્શન મહેને નવું બળ ધીરd. ભાઇ શકરાભાઈ–મહારા નહાના બધુ અને “હિતેચ્છુ” ના પ્રકાશક–પુખ્ત ઉમરના હોઈ એની મહેનત માટે વધારે લખવું હું ઉચિત ધારતો નથી; એટલું કહેવું બસ થશે કે ચાર માસની એની મહેનતને થાક ભાગ્યે જ બીજા ૬ મહીને ઉતરશે. જે કુટુમ્બમાં “ક” અને “ કાયદાકાનન ” નથી પણ પ્રેમ જ કાયદો અને પરસ્પર માનને જ હક્ક છે તે કુટુંબ ભલે ભિક્ષક હોય તે પણ ત્યહાં સ્વર્ગ છે. હિંદુઓની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આબાદ ચાલી તે હાં સુધી જ કે જ્યહાં સુધી આ ગુણે તેઓ જાળવી શક્યા હતા. અંગ્રેજોના આવવા સાથે કાયદા અને હા આવ્યા અને હેને ઝેરી પવન કોમળ પ્રેમવૃત્તિને ચીમબાવી નાખનાર થઈ પડે. ભલા, જે માણસ ભાઇની અગવડ કે ભાઈના દુઃખમાં વણતેયે અને હસતે મુખડે ભાગ ન લઈ શકે, તે શું દેશસેવા કદાપિ કરી શકે? પૂર્વકાલિન હિંદની કેળવણું ઘરથી શરૂ થતી હતી અને કુટુંબ માટે ગર્વ અને કુટુબી તરફ પ્રેમ ધિરાવનારાઓ જ દેશ માટે મસ્તક આપી શકતા હતા. આજે ભણતર વધ્યું, કાયદાનું જ્ઞાન વધ્યું, પણ પ્રેમનું ભણતર ભૂલાયું. તેથી જ આજે અંગ્રેજી કેળવણી મીઠ્ઠાં ફળ જોઈએ તેટલા પ્રમાણમાં આપી શકતી નથી. દોષ કેળવણીનો નથી. “ધરને છે. “ઘર”ના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74