________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. - શ્રીમતો મજશોખમાં અને ખુશામત સાંભળવામાં જ મસ્ત, જ્યાં
હરકોઈ ધુતારો મહાભા કે પેગંબર બની પૂજાઈ શકે, જહાં કેળવાયલાઓ પણ કાં તો પથાપડિત જેવા કે રોતડ, સ્વાભિમાન અને
સ્વદેશાભિમાન વગરના પ્રાય: સ્વાર્થરૂપના દેડકા જેવા હોય, તે દેશને, એ ભારતમાતા ! ત દેશને આબાદ થવાંની શું આશા છે ?
આખી રાત કહે પાસાં બદલવામાં અને કપાળ કુવામાં વ્યતિત કરી. ઉગતા સૂર્યે કાંઈક આશાનાં કીરણું ધી –કેમ, તે હું જાણતો નથી; પરન્તુ સ્વભાવતઃ મહારા જીવમાં કાંઈક જીવન આવ્યો અને હું સ્નાન દ્વારા ઉદેગને ધોઈ નાખ્યો. ઝાંખી થતી. : જાતિને ટટાર કરવા “Will-to-Power ” Part II માં ડુબકી મારી અને હેમાંના નીચેના શબ્દોએ મહને આશ્વાસન, ધેય અને બળ આપ્યું – / - ' “Those men who are in themselves destinies, and whose advent is the advent of fate, the whole race of heroic bearers of burdens: oh! how heartily and gladly would they have respite from themselves for once in a while !-how they crave after stout hearts and shoulders, that they might free themselves, were it but for an hour or two, from that which oppresses them ! And how fruitlessly they crave !... They wait, they observe all that passes before their eyes: no man even cometh nigh to them with - a thousandth part of their suffering and passion; no man guesseth to what end they have waited...At last, at last, they learn the first lesson of their life: to wait no longer; and forthwith they learn their second lesson: to be affable, to be modest; and from that time onwards to endure every body and every kind of thing-in short, to endure still a little more than they had endured theretofore.”