Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 34
________________ ૩૬. જૈનહિતેચ્છુ. અને ટીકાએ પણ સાંભળવાના મ્હેને પ્રસંગ મળ્યા છે. દુનિયાને કાઇ માણુસ તમામ પ્રકૃતિએ અને તમામ વિચારેને અનુકૂળ થઇ શકે એ સભવિત જ નથી, તથાપિ મિત્રભાવે કે શત્રુભાવે થતી દરેક સૂચના અને ટીકાની હું નોંધ અવસ્ય રાખું છું અને હમણાં જે સ્કોલરશીપા મેળવવાના કામમાં જ સઘળા સમય અને શક્તિના બ્યય કરવા પડે છે તે કામ લગભગ પુરૂં થઇ રહેથી તુરત જ કમીટી મેલાવીને હેની સમક્ષ બધી સૂચનાઓ અને ટીકાઓનું સત્વ રજી કરી જેટલા સુધારા-વધારા કમીટીને વધારેમાં વધારે અસાધ લાગશે તેટલા મંજુર કરાવવા ઇચ્છુંછું. કેટલાક મૅમ્બરા વધારવાની ઇચ્છા છે, વિદ્યાથીઓ માટે નિયમા રીવાઇઝ કરવાના છે, અને ખીજું ઘણું કરવાનું છે, જે મ્હારા લક્ષ બહાર નથી. પરન્તુ એક સાથે-અને આટલા થેાડા અરસામાં-તમામ બાબતા એક માણસથી ખની શકે એવી માગણી ભાગ્યે જ કોઇ અનુભવી માણસથી થઈ શકે. હાલ ખીમાર અવસ્થામાં પણ હું સ્હવારથી રાત્રીના ૧–૨ વાગ્યા સુધી ભમ્યાં કરૂંછું, લખ્યા કરૂં છું અને ખીછાનામાં પણ ચાજનાઓ ઘડ્યા કરૂંછું. કાંઇ પણ અતિશયેક્તિ વગર કહી શકીશ કે મહીના થયાં હું લગભગ નારકી જેવી સ્થિતિ ભાગવુંછું. મ્હારા કામમાં બીજાં સવળાં કામા કરતાં વધારે નડતરા છે; એક તા મ્હારી ખાસ પ્રકૃતિ કે કાષ્ઠની ખુશામત કર્યાં વગર્-માત્ર હકીકતા *હીને એનામાં મિશન તરફ પ્રેમ જગાડીને હૈની સહાય મેળવવી, ખીજું મ્હારા તરફ્થી કોઈ શ્રીમંત (લેાક વર્ગ પર વજન પડે તેવા ગૃહસ્થ ) વાલટીઅરશીપ કરનાર નથી, ત્રીજું સ્થાનકવાશી જૈતાના અમુક ભાગ મ્હારા દરેક કામમાં છુપી રમતડીએ! તેમજ ખુલ્લી ઉજળી ખટપટા દ્વારા ખલેલ નાખવાનું ‘વ્રત’ લઇને ખેડેલે છે, ચેાથું એ કે શ્વેતામ્બર મૂત્તિપૂજક અને દ્વિગમ્બર સમ્પ્રદાયાને હજી સુધી સંયુક્ત જૈન કુટુમ્બની ભાવના થઈ નથી-તે ભાવના હેમનામાં પ્રેરતા જવું અને સાથે સાથે ગૃહ ” તર હેમની સહાનુભૂતિ ખે ચતા જવું એ કામ જરૂર મુશ્કેલ-જો કે અસંભવિત તા નહિ જ છે. વળી કેટલાક મ્હારા પૂર્વનાં લખાણેાથી હીડાયલા સાધુએ અને હેમના ભક્તા મ્હારા પરનું વૈર આ સસ્થાપર વાળવાની ત શ્વેતા જોવામાં આવે છે. આ બધા સજોગે વચ્ચે મ્હારે કામ કરવાનું છે એ હું પ્રથમથી જ જાણુતા હતા અને તેથી, જો કે >

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74