Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 52
________________ જૈનહિતેચ્છુ. માડીંગામાં આશ્રય પામે છે. અને વળી દશાશ્રીમાળી જૈન તેમજ વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ખુલ્લું છે ત્યાર પછી વિદ્યાર્થીગૃહના જન્મ પછી તુરતમાંજ અને એને માટે જોતી મદદ મેળવવાની કાશીશની શરૂઆતમાંજ જૈને પાસેથી દશાશ્રીમાળી ખેડી ગના નામે રૂપીઆ એકઠા કરવાને લાગવગ અને દુખાણુ ચલાવવાની રીત શું પ્રમાણુિક છે? આ હીલચાલ કરનારા જો ખરેખર દશાશ્રીમાળી જ્ઞાતિના ખરા હિતેચ્છુ હાવાથીજ તેમ કરતા હાત તા તેઓ મી. વાડીલાલ કે જે પેાતે દશાશ્રીમાળી અને સ્થાનકવાશી છે તેમનાથી સ્થપાયલી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' માટે એક દશા શ્રીમાળી તરીકે અભિમાન લેતે અને એ સસ્થાતે પોતે મદદ આપવા ઉપરાંત ખીજાઓની મદદ અપાવતે. . સાંભળવા મેળે મુંબઇની દશા શ્રીમાળી ખેડીંગ માટે રૂ. ૬૦ હજારનાં વચને મેળવવામાં આવ્યાં છે અને એટલી રકમ તા તેઓ શાંતાક્રુઝમાં ખેર્ડીંગ માટે મકાન કરવામાંજ ખર્ચવા માગે છે. હજી ચાલુ માસિક ખર્ચ તથા વિદ્યાર્થીઓને આપવી પડતી સ્કાલરશીપ માટે એસ ખર્ચ વ્યાજમાંથી ચાલે એટલી માટી રકમ મેળવવી ાકી રહે છે. એક લાખ રૂપિયા એકઠા કરે ત્યાં સુધી તા માત્ર મકાન અને ચાલુ પરચુરણ ખજ નીકળે, અને ૧૦, ૨૦ કે ૪૦ જેટલા વિદ્યાર્થી રાખે તેટલાને ભેાજન ખર્ચ તથા શ્રી પુસ્તકા માટે સ્કોલરશીપ આપવી પડે તે ખ અર્થાત્ મહીને રૂ. ૪૦૦ કે ૨૦૦ જેટલું ખર્ચ વ્યાજમાંથી નભે એવી મોટી રકમ કરવાની ઉભી રહે છે! મી. વાડીલાલે ગેરસમજ અટકાવવા માટે જાહેર કર્યું હતું કે તેઓએ અખતરાના કામમાં મકાન પાછળ શરૂઆતથીજ નાણાં રાકવા કરતાં અને નાકરા વગેરેના ખર્ચ કરવા કરતાં એકઠી કરવામાં આવતી રકમ એકમાં રાખીને તેના વ્યાજમાંથી જેટલા વિદ્યાર્થીઆને સ્કાલરશીપ આપી શકાય તેટલાને સ્કૉલરશીપ આપી સ ંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં મોકલવા, કે જેથી તેમનું ભાડા ખર્ચ તથા પરચુરણ ખર્ચ બચશે અને તેને લીધે વધારે સખ્યામાં દશા શ્રીમાળી વિદ્યાથી આને મદદ કરી શુકાશે, તેમજ વ્યવસ્થાની ચિંતા પણ તેઓએ નહિ રાખવી પડે. મી. વાડીલાલે પોતાની કમીટીમાં વધુ દશા શ્રીમાળીનાં નામેા ઉમેરવોની તેમજ ધારા ધારણમાં બધાને અનુકૂળ ફેરારા કરવાની હા ३८०

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74