________________
૨માં તે કેરે. આમ ? મ્હારા એક મિત્રે પૂછ્યું: ‘જનહિતેષુ'નું ૧૮૧૬ તથા ૧૯૧૭ નું કુલ ખર્ચ રૂ. ૬ ૦ ૦ ૦ ૯મે પંદરથી જોડી વાળા છે અને હેનું કુલ લવાજમ જે લગભગ રૂ. ૪૦ ૦ ૦ આવવા સંભવ છે તે બધું “સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ'ને ડૅલરશીપ ફંડ તરીકે આપવાનું જાહેર કરી છો હેનું શું કારણ ? - હું કહ્યું: ‘હિતેચ્છુ લખવાની મહેનત ઉપરાંત બે વર્ષના લ ખર્ચ તરીકે રૂ. ૬૦૦૦ જેવી મહાટી રકમ જે હું આપીશ તો ‘હિતેચ્છ ના વાંચનારાઓના હૃદય ઉપર હેની નૈતિક અસર થશે અને તેઓ દરેક રૂ. ૬૦૦૦ નહિ તો લવાજમની હેણી રકમ ઉપરાંત ૧૦૦, ૫૦, ૨૫, ૧૦ કે ગરીબ હશે તો છેવટે રૂ. ૧) પણ જરૂર મોકલશે અને એ રીતે જનહિતેષુ સ્કોલરશીપ ફક”માં વીસેક હજારનો રકમ થઈ જશે, કે જે માટે હિતેચ્છુ ' ના બા હુકા વ્યાજબી અભિમાન લઈ શકે.
આ અંકમાં છાપેલી લવાજમની પહોંચ વાંચીને ચમકેલા મિત્રે કહ્યું: આ તે કેવો ગજબ ? (હમે હજારો રૂપિયા જેટલી મડેનત કરી તે મફતમાં. E પરથી રૂ. ૬૦૦૦ જતા કરી તે પણ મફતમાં, અને ગ્રાહક રૂપિયાના માલ આઠ આનામાં મળે છે તે છતાં મૂલ્ય આપવામાં પણ બબ્બે વર્ષ કાઢી નાખે તો વધારેની રકમ તે શું આપવાના હતા ?
| હે કહ્યુંઃ લોકોને મનીઑર્ડર કરવાની આળસ હોય છે; અધાની કાંઇ દાનત ખોટી હોતી નથી. વળી આ રકમ આખેઆ ખી પરમાર્થ ના ખાતામાં—વિદ્યાર્થી ગૃહમાં–જાય છે એ વાત ‘હિતેના ગ્રાહકે ભૂલી જાય એમ હું માનતો નથી. માટે આ | ઍક સાથે પોસ્ટકાર્ડ મેકલાવું છું, જેમાં દરેક ગ્રાહક પોતે લવા
જમ અને વનારાની રકમ તરીકે શું આપવા ઇરછે છે તે લખીને પષ્ટ કરશે એટલે તેટલી રકમ આવતા અંક વી. પી. કરીને વસુલ કરીશું.
| મિત્ર હસ્યોઃ ઠીક છે; જોઉં છું. એમાં કાણુ ખરૂં કરે છે તે વખત આવ્યે બતાવીશ. પણ એટલી શરત કરશે કે, જેમાં કાર્ડ પણ ખાઈ જાય અને મનીઓર્ડર પણ ન કરે તે ખરેખર બદ. દાનત ધરાવે છે એમ સાબીત થતું હોવાથી તેઓનાં નામ તો ઓત્રતા અંકમાં ‘શારદામંદિરના ચાર' તરીકે પ્રગટ કરવાં ?
મહું મિત્રને કાંઇ જવાબ આપ્યો નથી; હિતેચ્છુ’ના ગ્રાહકવર્ગ માંથી કોઈ જવાબ આપનાર માઈના પુત’ નીકળી આવશે ?