________________
- ૭૮
- જેનહિતે. તેના ખરખરા જે હિતેચ્છું અને પંક્તિના લેખા તરીકે આલેખવામાં કેટલાંએ પાનાં ભર્યાં છે. એવી જ રીતે શ્વેતાંબર મૂર્તિપૂજક વર્ગનાં પેપરોએ પણ એમની મુક્તકઠે તારીફ કરી છે. એ વર્ગના ખુદ મુનિવરોએ ભરસભામાં ભાષણ આપતાં કહ્યું હતું કે અમો મી. વાડીલાલ માટે મગરૂર છીએ. પરંતુ અફસની સાથે અમારે કહેવું પડે છે કે, મી. વાડીલાલ માટે સ્થાનકવાસી જૈનો તે દિલગીર છે! અઢાર વર્ષના તેમનો જાહેર જીવનમાં એક પણ એ વખત નથી આવ્યે કે જયારે કોઈ નહિ ને કોઈ સ્થાનકવાસી તેમના સારામાં સારા આશયન એ રૂપમાં બતા તેમની વિરૂદ્ધમાં ખટપટ કરતો ન હોય. કેમને કેળવણીમાં આગળ વધારવાના તેમના પહેલા પ્રયાસને પરિણામે એમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, અને હમણું જ્યારે તેમણે સમસ્ત જૈન કોમમાં કેળવણુને ફેલાવે કરવા માટે મહાન યજ્ઞ આદર્યો છે ત્યારે તેમની વિરૂદ્ધ અનેક જાતની ખટપટે પણ સ્થાનકવાસી ભાઇઓ તરફથી જ થતી જાણવામાં આવી છે. જેનાં કામ અને જેના સ્વતંત્ર વિચારો માટે માત્ર વેતામ્બર, દિગમ્બર જૈનોજ નહિ પણ ધારાસભાના મેમ્બર અને સુશિક્ષિત મહારાજાઓ પણ ઉંચામાં ઉંચા શબ્દો ઉચ્ચારે છે તે માણસ સ્થાનકવાસી કે મને ખટકે છે ! એ અમારી કોમનું જ કમનશીબ છે, બીજું તો શું કહીએ? કેઈએ તેમના ઉપર સખ્ત ઇનકમટેક્ષ નાખવા સરકારમાં અરજી કરી, કોઈએ બોડીગના મકાન બાબતમાં ફર્યાદ કરવાની ઉશ્કેરણુઓ કરી, ફઈએ બેડીંગને મદદ મળતી રોકવાનો ઉદ્યમ સેવવા માંડય; સ્થાનકવાસી જૈન ભાઈઓ! કદરદાની અને ઉપકારનો બદલે તે દૂર રહ્યા પણ “સ્વામી ભાઈ' તરીકેને પ્રેમ રાખવા જેટલું પણ તમારાથી નથી બનતું અને તમારી સેવા કરનારનુંજ ગળું કરવાની તમને ઈચ્છા થાય છે એ અત્યંત ખેદનો વિષય છે.
હમણું વળી “દશા શ્રીમાળી બેડીંગ'ના પરોપકારી દેખાવ નીચે “સંયુક્ત જેન બોડીગાને નુકસાન કરવાનો પ્રયત્ન અદરા છે અને તે પણ સ્થાનકવાસી જેનાથી જ ! વાડીલાલે પોતાના હજારે પીઆના ખર્ચે બોડીંગ હાઉસ ખોલ્યું અને તમામ જૈન તેમજ
નેતર વિદ્યાર્થીઓને માટે તેના દરવાજા ખુલ્લા રાખે છે કરાવ્યું તે ૫ પહેલાં દશા શ્રીમાળીની બોરડીગની હીલચાલની જરૂર