________________
નહિતેચ્છ.
- માંડી વાળવી પડે તો આ વખતે ભારે પડે નહિ. યાદ રાખજે કે લાખો માણસની કત્વ અને ખુનામરકીવાળી લડાઇના કારણથી જે ગીનીઓ અને રૂપીઆ અને નેટના ઢગલા મળ્યા છે તે ઉપર - કોઈ ખૂણે ખાંચરે–એક લોહીને ડાઘ છે. તે ડાઘને જહાં સુધી પર પકાર કે સત્કાર્ય વડે દેવામાં આવે નહિ હાં સુધી તે ગીનીઓ અને રૂપીઆ અને નેટ સહિસલામત સહમજવાની નથી.
અને ખરૂં શારદાપૂજન કર્યું ધારે છે? શું કાગળના ચેપડા પર કંકુ છાંટવાથી શારદા દેવીનું પૂજન થઈ ગયું? ભગવાન ભગવાન કરે, એ તે માત્ર બાહ્ય ઉપચાર છે. શારદાની ખરી ભકિત તે શારદા માતાના ભકતો અથવા વિદ્યાથીઓને સહાય કરવામાં જ રહેલી છે. આ વાતનું સત્ય જેમણે ન જોયું હોય તેઓ એક વાર-ચાલુ વર્ષના શારદા પૂજન વખતે—યથાશકિત ૨કમ “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” ને મોકલાવી પિતાની શારદાદેવી તરફની ભકિત જાહેર કરી જુઓ, પછી જણાશે કે એ ભકિત નવા વર્ષમાં કેવી ફળે છે !
નવું વર્ષ સમસ્ત જનસમાજને અને આવને દરેક રીતે સુખી, વિજયી અને તનદુરસ્ત હે!
–“યાદ રાખવા” ની વાતો- યાદ રાખજો કે “ધર્મ” ને ઉંચે લાવવા માટે “ધમ ' ને પ્રથમ આબાદ અને શક્તિવાન કરવા જોઈશે. યાદ રાખજો કે વિદ્યાના પ્રચાર વગર જેને કદાપિ આબાદ ' પવિત્ર કે શક્તિમાન થઇ શકવાના નથી. '
યાદ રાખજો કે કેળવણુને ઉત્તેજન આપ્યા સિવાય બીજી કિમે અને બીજા દેશોની હરીફાઈમાં જૈન કામ ટકી શકવાની નથી જ.
યાદ રાખજે કે ખુશામત કે ખાલી વાહવાહથી મુકિત આપવાની શકિત કોઈ દેવમાં નથી. ' યાદ રાખજે કે જનસેવા એ જ જિનસેવા છે.
જે માણસ હમારે માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા બહાર પડે હેની કદર બૂઝવા માગતા હો તો પ્રશસા નહિ પણ પ્રશંસા