________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૧ ૩૬૧
કઈ કઈ વખતે મહારા જેવો છદ્મસ્થ કોઇ સંજોગમાં ઘડીભર નાસીપાસ થઈ જાય એ અસંભવિત તે નથી જ, તે પણ ભવિષ્યના કીતિમાન જૈન સંઘની જે આદર્શ મૂર્તિ હે મહારા મગજમાં ઘડી રાખી છે તે મહને હિમતથી વધારે પ્રયત્ન કરવા ધકેલે છે. વિદ્યાર્થીગૃહનાં આર્થિક સાધનની બહુલતા એ કાંઈ સહારો સંતેષને વિષય નથી, પરંતુ એ ગૃહ નિમિત્તે જેનના સઘળા ફીરકા પિતાનું સૈયારું હિત અમુક ચીજમાં છે એમ માનતા થાય એ જ મહારો હોટ સંતેષ છે, કેળવાયેલાઓમાં સેવાભાવને જુસ્સો ઉત્પન્ન થાય અને શ્રીમતમાં નાણાં ખર્ચવાનાં રસ્તાની , પસ દગીને વિવેક (discrimination) આવવા લાગે એ મહારો પરમ સંતેષ છે. અને જો હું આ કામમાં સંપૂર્ણપણે ફતેહ પામું અને ૧૫૦ વિદ્યાથી રાખી શકાય એટલું કાયમનું સાધન કરવામાં વિજયી નીવડું તો, જૈન યુવાનવર્ગ હામે એક બલદાયક ભાવના રજુ થશે કે ગમે તેવાં વિદનો હામે પણ માણસ જૈન ભાવથી કામ કરે અને પિતાના સઘળા હિતને બાજુએ મુકીને મંડે તો પાર ન જ પડી શકે એવું કોઈ કામ નથી. હારા આશયો અને શક્તિ માટે ત્રણે ફીરકાને લાંબા પરિચયથી ખાત્રી થયેલી છે એ એક હારી તરફેણનું તત્ત્વ છે, મહારા ભાગીદાર અને ભાઈ મહારા ગુજરાનના સાધનરૂપ વ્યાપારને જે પિતે માથે લઈ મહને તે જંજાળથી દૂર રાખી સમગ્ર શક્તિ અને સમયનો વ્યય આ મિશન પાછળ ખર્ચવાને સગવડ આપવા તૈયાર છે તે હારી બીજી સગવડ છે, અઢાર અઢાર વર્ષથી દુ-મુશ્કેલીઓ અને વિદ હામે જ કામ કરવાની મિહને ફરજ પડેલી હોવાથી હું રીઢો થયેલો છું એ હારી ત્રીજી સગવડ છે, ધર્મનું તત્વજ્ઞાન અને તે સાથે અંગ્રેજી કેળવણું એ બન્નેને કાંઇક લાભ હું -- મેલો છું તેથી આવા ખાતા માટે કામ કરવાની મહને ખાસ ગ્યતા અમુક અંશે પ્રાપ્ત થયેલી છે, મહારાં પેપર પર પ્રેમ ધરાવતા સંખ્યાબંધ પુરૂષો એક યા બીજી રીતે મહારાપરના પ્રેમને લીધે સંસ્થાને સહાયક બને છે એ પણ ખાસ સગવડ છે, મહારી વ્યાપારી જીંદગી પણ સંસ્થાને સહાય આપનારી થઈ પડે છે એ પણ એક ઉપયોગી તત્વ છેઃહવે મિહને જોઈએ છે તે માત્ર એટલું જ કે, મહને થોડાએક સાધુરને, થોડાએક શ્રીમંત ગૃહસ્થ