________________
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૪૯ ખરીદી અને રીપેર ખર્ચ, તથા દરમહીને થતું મકાનભાડું, સ્ટા, ફન પગાર, ન્યૂસપેપરનું લવાજમ, વગેરે ખર્ચ સમાઈ જાય છે, (૨) ભેજન, કૉલેજ ફી, વગેરે વિઘાથીને પોતાને લાગતું ખર્ચ. આ બે જાતનાં ખર્ચે પૈકી પહેલી જાતના ખર્ચમાં વિદ્યાર્થી પાસેથી કે પબ્લીક પાસેથી કાંઈ પણ રકમ કે શો લેવામાં આવતો નથી. અને તે ખાતે હાલ જે રકમ ખર્ચવી પડે છે તેટલી હવે પછી વ્યાજમાંથી જ ખર્ચાયા કરે એવી રકમ જદી કાઢવાની
જના હાલ ચર્ચાય છે અને સંજોગો સવળા હશે તો સા. સાસુવાનાં થશે. બીજી જાતનું ખર્ચ એટલે કે ભોજન ખર્ચ, કોલેજ ફી વગેરે ખર્ચ વિદ્યાર્થીએ-પછી તે શ્રીમંત ઘરને હે વા ગરીબ ઘરનો હે–પિતે જોડવું પડે છે. પરંતુ આ બાબતમાં નીચે મુજબ સગવડે કરેલી છે. (૧) ભોજન માટે કલબ સીસ્ટમ ન રાખતાં સ્થાપકના હિસાબે રડું ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થી દીઠ મુંબઇમાં રૂ. ૧૫ અને અમદાવાદમાં રૂ. ૧૦ લેવામાં આવે છે અને ખર્ચ એથી સહેજ વધારે આવે છે. (૨) ભોજનખર્ચ, કોલેજ ફી, પુસ્તકો વગેરે તમામ ખર્ચને એક વિદ્યાર્થીને આંકડો વિચારી, તે પૈકી એના વડીલની સ્થિતિ કેટલી રકમ આપી શકે તેમ છે હેની ખાત્રી કરી, બાકીની ખુટતી રકમ એ વિદ્યાથીને “લેન' તરીકે આપવામાં આવે છે. આવી “ોન'' આપવામાં બે ધોરણ જાળવવામાં આવે છેઃ (૧) પિતાની તરફથી અમુક રકમ ખર્ચી શકે તેવી સ્થિતિવાળે વિદ્યાર્થી આખેઆખી રકમની “લોન મેળવવામાં ફતેહ ન પામી જાય હેની અમે સંભાળ રાખીએ છીએ, તેમજ (૨) ખરેખરી જરૂર હોય તે કરતાં ઓછી રકમ આપીને દશા જગાએ ભીખ માગવાની સ્થિતિમાં વિદ્યાર્થીને ન મૂકાય એ તરફ પણ લક્ષ આપીએ છીએ. અને એ પ્રમાણે કોઈને મહીને ૫, કોઈને ૧૦, કોઈને ૧૫, ૨૦, ૨૫ અને કોઇને ૪૦ સુધીની લોન ” આપીએ છીએ અને તે “લોન” થોડાં જ વર્ષોમાં પાછા ફરવાની અમે સારી આશા રાખીએ છીએ. અપવાદની વાત જુદી છે, બાકી જે વિદ્યાર્થીગૃહના સ્થાપક પિતે નિર્ધન બની વિદ્યાર્થીબંધુઓને કુટુમ્બીજને માની આગળ વધારવા અને તેમની રાત્રીદિવસ સેવા કરવા માગતા હોય તે વિદ્યાર્થીગૃહ' ના વિદ્યાર્થીએ ગુણચોર થાય અને સંસ્થાને “લોન ” પાછી