________________
૩૫૪
જૈનહિતેચ્છુ.
અને હેતા ચહેરી ઉતરી ગયેા. આ યુવાનનું નામ જાહેર કરતાં મ્હેને આભમાન થાય છે—તે ભાઇ ઢાલતચંદ હરજીવન છે. એક અજાણ્યા નોકરીઆતની વાર્ષિક આવકનો હિસ્સ
:
તે જ દિવસે એક અજાણ્યા નેકરીઆત યુવાને ચીઠ્ઠી મેક લાવી કે તે દરવર્ષીની પેાતાની આવકના એક આની ભાગ ૮ વિદ્યાથીગૃહ ’તે આપશે. રૂપિયાની પહોંચ પ્રગટ કરતી વખતે તે દેશભક્તનું નામ પ્રકટ કરવામાં આવશે. શ્રીમતા જોઇ શકશે કે, કાનાં હૃદય વધારે શ્રીમંત છે અને કાણુ વસ્તુતઃ ગરીબ છે.
અકસ્માત કે આશિવાની સફલતા ?
રતલામના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધના એક અગ્રેસર શ્રીયુત રતનલાલજી સુરાણાએ સ્વને રતલામ ખેલાવીને વગર આ ગ્રહે માસિક રૂ. ૪૦) ની કૅલરશીપ વરસ માટે આપવાનું જાહેર કર્યું. ખાડીંગની શરૂઆત પહેલાં આ શુભ શુકન થતા ।વાથી તે ગૃહસ્થ તરફ્ મ્હારી આભારની લાગણી એટલા જોક્ષથી વહેવા લાગી કે તે ક્ષણે મ્હારાથી ખેાલી જવાયું કે મ્હારા વિદ્યાર્થીઅન્ધુઓની નિ;સ્વાથી સેવા બજાવવામાં હમે જેવી ઉદારતા બતાવી છે તેવીજ ઉદારતા કુદરત હમારા ધંધા તરફ બતાવશે. મ્હારૂં હ્રય કહે છે કે આ વર્ષમાં હમને બે લાખ મળશે. આ કથન તે વખતે અર્થ વગરનું લાગ્યું હશે; એ વાતને આજે માત્ર ચાર જ માસ થયા છે અને એક મિત્ર હુને હમણાં જ યાદ કરાવે છે કે તે કથન અ` વગરનું નહેાતું. એ બનાવને આશિર્વાદની સલતા કહું તેા કાઇ કહેશે કે હું પોતાને વચનસિદ્ધિવાળા મહાત્મા ઠરાવવા માગું છું !” પરન્તુ Thought-power ( વિચારબળ અથવા ભાવનાબળ ) એ નામના તત્ત્વને જૈન શાસ્રા તેમજ પાશ્ચાત્ય સાયન્સ પણ સ્વીકારે છે. અને અંતરના ભોંયરામાંથી નીકળતી મુંગી આશિષર્ષા અને બદુવાઓ-જેટલા જોસથી હૅના વિચાર કરવામાં આવ્યા હોય છે તેટલી જ ઝડપથી-સ્થૂલરૂપે કળતી પ્રત્યક્ષ જોવામાં આવે છે.
બીજા એક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન અન્ધુની કદરદાની.
મી. તુળીદાસ માનજીભાઇ કરાણીએ થોડા દિવસ ઉપર એક
માણુસ સાથે રૂ. ૧૮૦ સાથે એક પત્ર મેકલ્યા હતા, જેમાં તે