Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 27
________________ પંચાળ જૈન વિધાર્થી ગૃહ પૂડી છે. હાલમાં તે ભાઈ ‘વિધાર્થીગૃહ' માટે સારી રકમ મેળવવા કાઢીશ કરે છે.—ષણુ દુશ્મન( ! )ને હુ ધન્યવાદ નહિ માપું શ્મનતા ન હેાત તા આવે! ગર્વ લેવાને હાવા ઝ્ડને ક્યાંથી પ્રાપ્ત થાત! પણ વધારે ગંભીર બનીને કહીશ કે, જે પ્રેમ આ આત્મ તે ઉપરના શબ્દો લખવા પ્રેરે છે તે પ્રેમના રાજ્યમાં નથી આસક-માશુકના જાતિના ભેદ, કે નથી શત્રુ-મિત્રના ! એક નિન હેરા એબડાની પ્રશંસાપાત્ર સખાવત · " હું અમદાવાદ ખાતેના ગૃડુ ' ની આલ્સિમાં બેઠા એટી એક શ્રીમંત મિત્રને સ્કોલરશીપ બાબતમાં પત્ર લખતા હતા તે વખતે એક તદ્દન મ્હેરા અને લગભગ એબડા જુવાને આવી ચીઠ્ઠી આપી, જેમાં તેણે એ મતલબનું લખ્યું હતું કે, હું એક અવલંબનરહિત વ્હેરા-ખાડા છું, એક ભલા પણુ ગરીબ સ્થિતિના પરમાથી આંધ્રુતી કૃપાથી કાંઇક ખેાલતાં લખતાં શિખ્યા છું, અને ' અને ‘સમાચાર ’ ના નિરંતર વાંચનથી મ્હારામાં જૈનપણું અને જાહેર જુસ્સા માગૈા છે. એક બુક–બાઇન્ડર તરીકે સખ્ત મહેનતથી હું મ્હારા ગુજ્રરા કરૂં છું. સંસ્કાર અને સહાય એ બે તત્ત્વાની કેટલી અગત્ય છે હેને મ્હને અનુભવ થયેા છે, અને મ્હારા ગુરૂએ તે કામ ઉપાડયું જાણવા પછી એક ક્ષણ પણ તે * મિશન ’ ના મિશનરી બનવામાં વિલંબ કરૂં તા હું કૃતઘ્ર કહેવાઉં. માટે મ્હારા તરફ્થી દર મહીને રૂ. ૨) સ્વીકારો અને મ્હને ગામાગામ વિદ્યાથી બધુંએ માટે ભીખ માગવાની રજા આપે. વગેરે. મ્હને આ બધુ તરફ જે પ્રેમ ઉપજ્ગ્યા, અને આ નવી હીલચાલથી સમાજના ખૂણેખાંચરે પશુ જે નૂતન સેવાભાવતું ઝરણું વ્હેવા વાગ્યું છે તે ખ્યાલથી જે સ ંતાષ થયા તે હું કાઇ શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હેના જેવા નિર્ધનની રકમ સ્વીકારવી તે હુને હેને લૂટવા બરાબર લાગ્યું અને ન સ્વીકારવી તે હેના સેવામમ હૃદયને આધાત પહેાંચાડવા જેવું લાગ્યું. છેવટે ઉપકારની લાગણી અને પ્રેમનાં અશ્રુ સાથે તે રકમ સ્વીકારી અને મન સાથે નિશ્ચય કર્યાં કે તે રકમથી વધારે રકમ હું હેને બીજા રૂપમાં અને બીજે પ્રસંગે અભાવે આપીશ. વાલટીઅર તરીકે હૈને બહારગામ માકકૂવામાં હેના સ્વાશ્રયી ધંધાને મ્હોટા કા પહોંચે તેમ મ્હને માંગવાથી મ્હે હેને ના હો, જે સાંભળી તેને બહુ દુઃખ થયું.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74